એકદમ ટાઇટ ગાઉન પહેરીને શૉમાં પહોંચી આ હૉટ એક્ટ્રેસ, તો થઇ ગઇ ટ્રૉલ, વીડિયો વાયરલ
તાજેતરમાં જ નોરા ફતેહીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં તે એકદમ સેક્સી લૂક સાથે દેખાઇ રહી છે. તે વાદળી રંગના ગાઉનમાં છે અને ગાઉન તેની સ્કીનટાઇટ છે.
મુંબઇઃ સ્ટાર અને એક્ટ્રેસ નોરા ફતેહી આજકાલ (Dance Deewane Juniors) ડાન્સ દિવાને જૂનિયર્સમાં નીતૂ કપૂર અને મર્જી પેસ્ટનજીની સાથે જજ તરીકે દેખાઇ રહી છે. તે હંમેશા શૉમાં એકથી એક ચઢિયાતા કપડાં પહેરીને દેખાઇ રહી છે. લોકોની નજર હવે તેના લૂક્સની સાથે સાથે તેના ડ્રેસિંગ પર પણ જઇ રહી છે. જોકે, તાજેતરમાં જ તેને એક એવો ટાઇટ ડ્રેસ પહેરીને બધાને ચોંકાવી દીધા હતા કે લોકો પછીથી તેને ટ્રૉલ પણ કરવા લાગ્યા હતા.
તાજેતરમાં જ નોરા ફતેહીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં તે એકદમ સેક્સી લૂક સાથે દેખાઇ રહી છે. તે વાદળી રંગના ગાઉનમાં છે અને ગાઉન તેની સ્કીનટાઇટ છે. ખરેખરમાં આ ગાઉન પહેરીને નોરા ફતેહી ડાન્સ દિવાના જૂનિયર્સ શૉમાં જજો અને હૉસ્ટ સાથે ધમાલ મચાવતી દેખાઇ હતી. નોરા ફતેહીએ આ વીડિયો પૉસ્ટ કરતા લખ્યુ - મારા પસંદગીની સાથે સેટ પર એવો વાઇબ પ્યાર...
નોરા ફતેહીના ડ્રેસની સોશ્યલ મીડિયા પર જબરદસ્ત પ્રસંશા થઇ રહી છે, તો વળી બીજો એક વર્ગ આવા ટાઇટ ડ્રેસની ખુબ નિદા કરીને ટ્રૉલિંગ કરી રહ્યો છે. ખરેખરમાં, નોરા ફતેહી આ લૂકમાં એકદમ હૉટ લાગી રહી છે. તસવીરો અને વીડિયો પર ફેન્સ ખુબ કૉમન્ટ કરી રહ્યાં છે.
View this post on Instagram
View this post on Instagram
--
આ પણ વાંચો......
રાજ્યમાં આજથી પડશે કાળઝાળ ગરમી, જાણો કેટલા ડિગ્રી સુધી પહોંચી શકે છે પારો
આ લક્ષણો દર્શાવે છે કે, આપની પ્રેગ્નન્સી અનહેલ્ધી છે, બાળકને પહોંચી શકે છે નુકસાન, ન કરો નજરઅંદાજ
ભારતની સોફ્ટવેર કંપની ઈન્ફોસિસે રશિયામાં પોતાનો બિઝનેસ સમેટી લીધો, જાણો કંપનીએ કેમ લીધો આ નિર્ણય
ગુજરાતની આ યુનિવર્સિટીએ ફીમાં કર્યો 10 ટકાનો વધારો
PM મોદીએ UPI ટ્રાન્ઝેક્શન ડેટાથી બનેલી ટ્યુન શેર કરી, કહ્યું- તે ખૂબ જ રસપ્રદ અને માહિતીપ્રદ છે