શોધખોળ કરો

PM મોદીએ UPI ટ્રાન્ઝેક્શન ડેટાથી બનેલી ટ્યુન શેર કરી, કહ્યું- તે ખૂબ જ રસપ્રદ અને માહિતીપ્રદ છે

UPIએ દેશમાં કેશલેસ અર્થતંત્રને પ્રોત્સાહન આપ્યું છે અને ડિજિટલ વ્યવહારોને સરળ બનાવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UPI ટ્રાન્ઝેક્શનના જથ્થાને રજૂ કરવા માટે ડેટા સોનિફિકેશન દ્વારા બનાવવામાં આવેલ ટ્યુનની પ્રશંસા કરી છે. આ ટ્યુનને ઈન્ડિયા ઇન પિક્સેલ (IIP) દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવી છે. તેમાં ઓક્ટોબર 2016 થી માર્ચ 2020 સુધીનો UPI વ્યવહાર ડેટા છે. પીએમએ આ ટ્યુનને રસપ્રદ, પ્રભાવશાળી અને માહિતીપ્રદ ગણાવી હતી અને તેને તેમના ટ્વિટર હેન્ડલ પર પણ શેર કરી હતી. ડેટા સોનિફિકેશન એ પ્રક્રિયા છે જેમાં ડેટાને ટ્યુનમાં રૂપાંતરિત કરવામાં આવે છે.

UPIની ટ્યુન શેર કરતાં PM એ લખ્યું, 'મેં ઘણી વાર UPI અને ડિજિટલ પેમેન્ટ વિશે વાત કરી છે. UPI ટ્રાન્ઝેક્શનના વધતા વલણ પર અસરકારક રીતે તમારી વાત રજૂ કરવા માટે તમે ડેટા સોનિફિકેશનનો આશરો લીધો છે. મને તે ખરેખર ગમ્યું. તે ખૂબ જ રસપ્રદ, પ્રભાવશાળી અને સ્પષ્ટ રીતે માહિતીપ્રદ છે. PMના સંદેશ પર, India in Pixel એ કહ્યું કે UPI ખરેખર એક એવી ક્રાંતિ છે જેની દુનિયા ધ્યાન આપી રહી છે.

દેશમાં UPI ઝડપથી વધી રહ્યું છે

UPIએ દેશમાં કેશલેસ અર્થતંત્રને પ્રોત્સાહન આપ્યું છે અને ડિજિટલ વ્યવહારોને સરળ બનાવ્યા છે. આને કારણે, મૂલ્ય દ્વારા રિટેલ ડિજિટલ પેમેન્ટ્સમાં UPIનો હિસ્સો છેલ્લા ચાર વર્ષમાં બમણાથી વધુ થયો છે. NCPIના ડેટા અનુસાર, માર્ચ 2022માં UPI મારફત 9,60,581.66 કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા, જ્યારે માર્ચ 2021માં UPI દ્વારા કુલ રૂ. 5,04,886.44 કરોડની પ્રક્રિયા કરવામાં આવી હતી.

ટોપ સ્ટોરી

Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો

RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ

Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, લશ્કરનો ટોપ કમાન્ડર એન્કાઉન્ટરમાં ઠાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો

IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ

Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો

Embed widget