શોધખોળ કરો

Dangerous Stunt: Urvashi Rautela એ ઉંચી બિલ્ડિગ પર કર્યો ખતરનાક સ્ટન્ટ, વીડિયો જોઇ ચોંકી જશો

ઉર્વીશી રૌતેલાએ ખતરનાક સ્ટન્ટ કરીને 45 મિલિયન ફોલોઅર્સ થવાની ખુશી વ્યક્ત કરી છે. વીડિયોમાં તે દુનિયાના ટોપથી સ્લાઇડ કરતી નજરે પડી રહી છે. તે ગ્લાસ બોટમ સ્લાઇડ છે, જે દુબઈમાં છે.

Urvashi Rautela 45 Million Followers: બોલીવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા  (Urvashi Rautela) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હવે નિયમિત પોતાની તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. ઉર્વશીની ખાસ વાત એ છે કે, તે તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ અંગે ફેન્સને માહિતી આપતી રહે છે. ઉર્વશીના ઇન્ટાગ્રામ પર 45 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે. તેણે તેની ખુશી સોશિયલ મીડિયા પર જાહેર કરી છે. તેમજ એક ખતરનાક સ્ટન્ટનો વિડિયો પણ જાહેર કર્યો છે. 

View this post on Instagram
 
A post shared by URVASHI RAUTELA 🇮🇳 (@urvashirautela)

ઉર્વીશી રૌતેલાએ ખતરનાક સ્ટન્ટ કરીને 45 મિલિયન ફોલોઅર્સ થવાની ખુશી વ્યક્ત કરી છે. વીડિયોમાં તે દુનિયાના ટોપથી સ્લાઇડ કરતી નજરે પડી રહી છે. તે ગ્લાસ બોટમ સ્લાઇડ છે, જે દુબઈમાં છે. આ સ્લાઇડ પરથી દુબઈનો નજારો જોઇ શકાય છે. વીડિયોમાં ઉર્વશી ખૂબ જ ખુશ નજર આવી રહી છે. કાચની ફ્રેમમાં સ્લાઇડ કરતી વખતે તેને સહેજ પણ ડર નથી લાગી રહ્યો. 

ઉર્વશીએ આ વીડિયો શેર કરતાં લખ્યું છે કે, ઓએમજી 45 મિલિયન . દુનિયાના ટોપથી સ્લાઇડ કરી રહ્યું છે. આઇ લવ યું. ગ્લાસ બોટમ સ્લાઇડનો જશ્ન મનાવી રહ્યું છે. ઉર્વસીનો આ વીડિયો તેમના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છએ. આ વીડિયોને 7 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. ઉર્વીશીએ ખૂદ આ અંગે કોમેન્ટ કરી રહી છે. 

વર્કફ્ન્ટની વાત કરીએ તો ઉર્વશી રણદીપ હુડ્ડા  (Randeep hooda) સાથે વેબ સિરીઝ ઇન્સ્પેક્ટર અવિનાશમાં નજર આવશે. તેની પાસે અત્યારે પ્રોજેક્ટની લાઇન લાગેલી ચે. તે બોલીવૂડ સાથે તેલુગુ ફિલ્મોમાં પણ નજર આવશે. તે ધ લિજેન્ડથી તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ચૂકી છે. આ એક મોટા બજેટની ફિલ્મ છે. આ સાથે જ તે ફિલ્મ બ્લેક રોઝમાં પણ નજર આવશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget