શોધખોળ કરો
Sakshi malik : સાક્ષી મલિકનો રેડ આઉટફિટમાં હોટ અંદાજ થયો વાયરલ, જુઓ તસવીરો
Sakshi malik : સાક્ષી મલિકનો રેડ આઉટફિટમાં હોટ અંદાજ થયો વાયરલ, જુઓ તસવીરો

સાક્ષી મલિક
1/7

ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક તેના ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. સાક્ષી મલિકે હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર રેડ આઉટફિટમાં શાનદાર તસવીરો શેર કરી છે.
2/7

સાક્ષી મલિક રેડ આઉટફિટમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીના આ બોલ્ડ ફોટોશૂટ પર ચાહકો ફિદા થયા છે. કેમેરાની સામે સાક્ષી મલિકે અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે.
3/7

રેડ લૂકમાં સાક્ષી મલિક ખૂબ જ હોટ લાગી રહી છે. ફેન્સ તેની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે. ચાહકો તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે.
4/7

બોલીવૂડ અભિનેત્રી અને મોડલ સાક્ષી મલિકની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે. અભિનેત્રીનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો છે.
5/7

સાક્ષી મલિક દિલ્હીની મોડલ છે. સાક્ષી ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળી હતી.
6/7

સાક્ષી મલિક તેના ગ્લેમરસ અંદાજને લઈ ઈન્સ્ટાગ્રામ પર સતત ચર્ચામાં રહે છે. ફેન્સ માટે પણ અભિનેત્રી દરરોજ નવા લૂકમાં તસવીરો શેર કરે છે.
7/7

(તમામ તસવીરો સાક્ષી મલિક- ઈન્સ્ટાગ્રામ)
Published at : 27 Dec 2024 09:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
