શોધખોળ કરો
પદ્માવતઃ સ્વરા ભાસ્કરના પત્રનો આ એક્ટ્રેસે આપ્યો જડબાતોડ જવાબ
1/5

ઉલ્લેખનીય છે કે, શાહિદ કપૂરે પણ સ્વરાના આ પત્રની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘આ બધું અજીબ લાગે છે. આ આવી વાત કરવાનો સમય નથી. તેને પર્સનલ લેવલ પર લેવી યોગ્ય નથી.’ જ્યારે રણવીર કહે છે કે, ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજીનું પાત્ર ભજવવા માટે સ્વરાએ તેને અભિનંદન પાઠવ્યા હતા.
2/5

દીપિકાએ કહ્યું છે કે, ‘બની શકે કે, તું પોપકોર્ન લેવા ગઈ હોઈશ અને તેમાં ફિલ્મની શરૂઆત મિસ કરી દીધી હશે. એ પણ સમજવાની જરૂર છે કે, ફિલ્મમાં શું બતાવાયું છે અને ફિલ્મ કયા સમય વિશે બની છે. ત્રીજી વાત મારા મતે આ ફિલ્મ માત્ર ‘જૌહર’ સુધી જ મર્યાદીત નથી. તેના કરતાં પણ વધુ છે સમજવા માટે આ દૃશ્યમાં. ફિલ્મમાં મહિલાઓના સન્માન, તેમની શક્તિ, દૃઢ વિશ્વાસ અને દૃઢ નિશ્ચય બતાવાયાં છે.’
Published at : 02 Feb 2018 07:20 AM (IST)
View More























