રામલીલા, બાજીરાવ મસ્તાની, પદ્માવત જેવી ફિલ્મોમાં આ બંનેની જોડી ઘણી હીટ નીવડી છે.
3/9
હાલ દીપિકા તેના બેકપેઇનના કારણે ફીઝિયોથેરપી લઇ રહી છે. રણવીર ગલીબોયના શૂટિંગમાં વ્યસ્ત છે.
4/9
બંને સ્ટાર્સના મેરેજ હિન્દુ રિતરિવાજ મુજબ થશે. તારીખની સાથે વેન્યૂ પણ લગભગ નક્કી કરી દેવામાં આવ્યું છે. જેમાં બંનેના નજીકના પરિવારજનો અને મિત્રો સામેલ થશે.
5/9
મુંબઈઃ છેલ્લા પાંચ વર્ષથી દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહ રિલેશનશિપમાં છે. બંને કલાકાર આ મુદ્દે કંઈ બોલતા નથી. પરંતુ દીપિકાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં તેની પર્સનલ લાઇફના ફ્યૂચર પ્લાન્સ અંગે વાત કરી હતી.
6/9
પિંકવિલમાં છપાયેલા અહેવાલ મુજબ રણવીર-દીપિકાના પરિવારજનોએ સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિનાની તારીખો ફાઇનલ કરી છે. જે પૈકી એક તારીખ પર રણવીર-દીપિકાની મહોર લાગવાની બાકી છે.
7/9
નવા વર્ષના અવસર પર બંને કલાકારોના પરિવારજનો વચ્ચે મુલાકાત થઈ હતી. આ દરમિયાન બંનેની એન્ગેજમેન્ટના અહેવાલ પણ આવ્યા હતા, પરંતુ દીપિકાએ અહેવાલ નકારી કાઢ્યા હતા.
8/9
દીપિકાના આ નિવેદથી તેની રણવીર સાથે ચાલી રહેલી લગ્નની તૈયારીઓ પર મહોરા મારી લીધી છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં રણવીરના બર્થ ડે પર બંને સાથે જોવામાં આવ્યા બાદ તેમના લગ્નના અહેવાલો સામે આવ્યા હતા.
9/9
દીપિકાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યં કે, લગ્ન તેના જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે અને તે તેને ટાળવા નથી માંગતી. આજે હું મારી જાતને એક માતા અને પત્નીના રૂપમાં જોઈ શકું છું.