શોધખોળ કરો

પદ્માવત વિવાદ બાદ દીપિકાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું હવે આ કામ ક્યારેય નહીં કરે...

1/5
 દીપિકાએ જણાવ્યું કે, કરણી સેનાની ધમકીઓ અને વિરોધ હોવા છતાં મારા પેરેન્ટ્સને વિશ્વાસ હતો કે હું પોતાને સંભાળી શકીશ. તેમણે મને અને મારી બહેનને સાચા અને ખોટા વચ્ચેનો ફરક શીખવાડ્યો છે, સત્ય સાથે ડટીને ઉભા રહેવાનું શીખવ્યું છે.

2/5
 દીપિકાએ જણાવ્યું કે, સ્પેશિયલ સ્ક્રીનીંગ પછી હું સુવા જઈ રહી હતી ત્યારે મમ્મી-પપ્પા સાથે વીડિયો કોલ પર વાત કરી. તેમણે કહ્યું કે, અમને તારા પર ગર્વ છે. તેમની ખુશી તેમના ચહેરા પર દેખાતી હતી.

3/5
 જ્યારે દીપિકાને ફિલ્મમાં તેના ફેવરીટ સીન વિષે પુછવામાં આવ્યુ તો તેણે જણાવ્યું કે, મને ખીલજી અને રાવલ વચ્ચે થયેલી લડાઈ પસંદ આવી. બે લીડિંગ સ્ટાર્સ વચ્ચે આવી એક્શન સિક્વન્સ મેં પહેલા ક્યારેય નથી જોઈ. તમે જોશો કે, બન્ને જાણે વાસ્તવમાં લડી રહ્યા હતા.

4/5
 એક ઈવેન્ટમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે આગળ પણ આ પ્રકારની ફિલ્મ કરશે? તેના પર તેણે જવાબ આપ્યં કે, આટલું બધું થયા બદા હવે ક્યારેય આવી ભૂમિકા નહીં કરે.

5/5
પદ્માવતને લઈને ચાલીરહેલ વિરોધને કારણે ફિલ્મના તમામ સ્ટાર કાસ્ટ ખૂબ જ પરેશાન છે. કરણી સેના દ્વારા પ્રદર્શન કર્યા બાદ ફિલ્મની રિલીઝ ડેટ 1 ડિસેમ્બરથી વધારીને 25 જાન્યઆરી કરવામાં આવી હતી. હવે ફિલ્મઈને લઈને ચાલેલ આટલા બધા વિવાદ બાદ દીપિકા પાદુકોણે કહ્યું કે તે ક્યારેય ઐતિહાસિક પાત્રની ભૂમિકા નહીં ભજવે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

Embed widget