શોધખોળ કરો
Advertisement
‘Big Boss 10’ સીઝનમાં જોવા મળશે અભિનેત્રી દીપિકા પાદૂકોણ
મુંબઈ: ટેલીવીઝનનો સૌથી ચર્ચાસ્પદ શો ‘બિગ બોસ’ પોતાની 10 સીઝનને લઈને 17 ઓક્ટોંબરથી શરૂ થવા જઈ રહ્યો છે. 16 ઓક્ટોંબરના શો નપં ગ્રાંડ પ્રિમીયર યોજવામાં આવશે, જેમાં આ એપિસોડમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ સ્પેશ્યલ ગેસ્ટ તરીકે જોવા મળશે. દીપિકા તેની પ્રથમ હોલીવુડ ફિલ્મ XXX: The Return Of Xander Cage ના પ્રમોશન માટે આવી રહી છે. કલર્સના સીઈઓએ ટ્વીટર એક વીડિયો શેર કર્યો છે જેમાં દીપિકા પાદુકોણ પોતે કહી રહી છે કે બિગ બોસમાં શરૂ થઈ રહી છે ઈંડિયાવાળા અને સેલેબ્રિટીઝ વચ્ચે જંગ, આ જંગમાં એકશન અને થ્રીલ્સ લઈને હું આવી રહી છું.
સલમાન ખાન 7મી વખત બિગ બોસને હોસ્ટ કરવા જઈ રહ્યા છે, આ પ્રથમ વખત નથી કે દીપિકા બીગ બોસમાં આવી રહી છે. દિપીકા આ પહેલા તેની ફિલ્મ તમાશા ના પ્રમોશન માટે 2015માં શો માં જોવા મળી હતી. ત્યારે સલમાને અને દીપિકાએ શો પર ધણી મસ્તી કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement