શોધખોળ કરો
આ દિવસે ‘તારક મેહતા....’માં વાપસી કરશે ‘દયાબેન’, મેકર્સે જણાવી તારીખ
1/3

મુંબઈઃ જાણીતા ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની દયાબેન એટલે કે દિશા વાકાણી છેલ્લા એક વર્ષતી રજા પર છે. વિતેલા વર્ષે દિશાએ દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. ત્યાર બાતી જ તે આ શોથી દૂર છે. હવે લેટેસ્ટ અપટેડ અનુસાર દિશા ફરી એક વખત શોમાં વાપસી કરી શકે છે. શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ આ તરફ ઈશારો કર્યો છે.
2/3

મીડિયા સાથે વાતચીત કરતાં અસિત મોદીએ કહ્યું કે, હાં અમે દિશાની વાપસી માટે તેની સાથે વાત કરી રહ્યા છીએ. જો બધુ ઠીક રહ્યું તો દિશા આગમી બે મહિનામાં શોમાં વાપસી કરી શકે છે. દિશાની અનુપસ્થિતિમાં પણ શોને સારા રેટિંગ્સ મળી રહ્યા છે. જોકે, હવે દિશા વાકાણીએ આ મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી.
Published at : 08 Sep 2018 11:00 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















