શોધખોળ કરો
‘તારક મહેતા...’ના ડો. હાથીનું નિધન, જેઠાલાલ અને દયાભાભીએ શું કહ્યું, જાણો વિગત
1/5

દિલીપ જોષીએ કહ્યું હતું કે, હું આ સમાચારથી ચોંકી ગયો હતો અને આ બહુ જ દુ:ખદ ઘટના છે. મને આ વિષે મારી ટીમના મિત્રોએ જણાવ્યું હતું. હું મારા પરિવાર સાથે લંડનમાં છું. જ્યારે આ ઘટના બની ત્યારે નજીકના લોકોને ફોન કરવાનું શરૂ કરી દીધું હતું. હું હજુ પણ વિશ્વાસ નથી કરી રહ્યો કે કવિ કુમાર આઝાદ આપણી વચ્ચે નથી.
2/5

દિલીપ જોષીએ પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પોતાના સહ કલાકારના નિધન પર પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. લંડનમાં એક ફેમિલી ટ્રિપ પર ગયેલ અભિનેતાએ કહ્યું હતું કે, કવિ કુમાર આઝાદના નિધનના સમાચાર સાંભળ્યા બાદ હું પણ શોકમાં ગરકાવ થઈ ગયો છું.
Published at : 10 Jul 2018 11:56 AM (IST)
View More





















