શોધખોળ કરો
નુસરત ભરૂચાએ પહેર્યું ગ્લેમરસ હાઈ-સ્લિટ ગાઉન, લોકોએ કહ્યું- ‘કાતર ખોટી જગ્યાએ ચાલી ગઈ શું?'
ફિલ્મ ડ્રીમ ગર્લમાં જોવા મળેસ નુસરત ભરુચાનો એક કાર્યક્રમમાં થાઈ હાઈ સ્લિટ ગાઉન પહેરેલ જોવા મળી હતી.

નવી દિલ્હીઃ ફિલ્મફેર એવોર્ડ્સ 2020ના નોમિનેશન માટે ફિલ્મ એક્ટ્રેસ નુસરત ભરુચાએ યુસફ અકબર અને ઓહ બ્યોસના ડિઝાઈન કરેલ એક લીલા રંગના થાઈ-હાઈ સ્લિટ ગાઉન પહેર્યું હતું, તેનો લુક સામાન્ય ન હતો. જોકે તેના ફેન્સ તરફથી કેટલાકે સારી કમેન્ટ કરી, તો કેટલાકે તેને હાઈ સ્લિટ ગાઉન પહેરવા પર ટ્રોલ કરીને સવાલ કર્યો કે આ કેવા પ્રકારની ફેશન છે?
બોલિવૂડ સેલેબ્સની ફેશન ચોઈસ વિશે ટ્રોલ કરવા તે સામાન્ય વાત થઈ ગઈ છે. જોકે સોશિયલ મીડિયાનો પાવર છે, માટે બધાને બોલવાનો, કમેન્ટ કરવાનો અને તેમના કામ કે લુકની પ્રશંસા કે ટીકા કરવા માટે સ્વતંત્ર છે.
વર્કફ્રંટની વાત કરીએ તો નુસરત જલ્દી જ રાજકુમાર રાવ સાથે ફિલ્મ છલાંગમાં નજરે પડશે. આ ફિલ્મ એક પીટી માસ્ટરની ઇસ્પિરેશનલ સ્ટોરી છે.
ફિલ્મ ડ્રીમ ગર્લમાં જોવા મળેસ નુસરત ભરુચાનો એક કાર્યક્રમમાં થાઈ હાઈ સ્લિટ ગાઉન પહેરેલ જોવા મળી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર નેટિજન્સ, દ્વારા તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. તેનું ગાઉનું સ્લિટ તેના થાઈ સુધી ખત્મ ન થતા તેની કમર સુધી જાય છે.
એક યુઝરે લખ્યું કે લેવલ ઓફ ફેશન ડિઝાઇનર, ક્યાં ક્યાં કેચી ચલાવે છે આજ કાલના ડિઝાઇનર સાહેબ, બીજા યુઝરે લખ્યું ઉફ...આ દેશમાં કેટલી ગરીબી આવી ગઇ છે.View this post on Instagram

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement
