શોધખોળ કરો
Avneet Kaur PHOTO: અવનીત કૌરે ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર, તસવીરો પરથી નજર નહીં હટે
Avneet Kaur PHOTO: ટીવી અને ફિલ્મોની 23 વર્ષની સૌથી બૉલ્ડ એક્ટ્રેસ અવનીત કૌર પોતાની બૉલ્ડનેસના કારણે ફરીથી ચર્ચામાં છે, એક્ટ્રેસે 'અલાદ્દીન' સીરિયલમાં જાસ્મીનનૂ ભૂમિકા ભજવીને તમામનો ચોંકાવી દીધા હતા.
અનવીત કૌર
1/6

હવે તેની બૉલ્ડનેસનો ખુમાર ચઢ્યો છે, તેને નવા ફોટોશૂટમાં પોતાની ટૉન્ડ અને બૉલ્ડ ફિગર ફિટનેસ બતાવ્યુ છે. તેને કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે.
2/6

અવનીત કૌરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સેક્સી લાગી રહી છે.
Published at : 15 Jan 2025 11:11 PM (IST)
આગળ જુઓ





















