શોધખોળ કરો
‘ડ્રિમ ગર્લ’ની સ્ક્રીનિંગ પર હૉટ અંદાજમાં પહોંચી નુસરત, આયુષ્માન પત્ની સાથે આવ્યો નજર, જુઓ તસવીરો
1/5

આયુષ્માન અને નુસરત સિવાય ફિલ્મની પૂરી સ્ટાર કાસ્ટ પણ સ્ક્રીનિંગ માટે પહોંચી હતી.
2/5

નિર્દેશક શંશાક ખેતાન પણ ફિલ્મની સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો.
Published at : 12 Sep 2019 09:22 PM (IST)
Tags :
BollywoodView More





















