શોધખોળ કરો
Advertisement
ડ્રગ્સ કેસઃ ક્યા ચાર સ્ટાર એક્ટરના આવ્યા નામ ? રિપોર્ટમાં શું કરવામાં આવ્યો દાવો
ડ્રગ્સ કેસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે, હવે આ કેસમાં બોલિવૂડના ચાર સ્ટાર એક્ટરોના નામ સામે આવ્યા છે. તેના બાદ ખળભળાટ મચી ગયો છે.
મુંબઈ: બોલીવુડ ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો આવ્યો છે. NCBની પૂછપરછમાં ડ્રગ્સ પેડલર્સે બોલીવુડના ચાર હિરો શાહરૂખ ખાન, રણબીર કપૂર, ડિનો મોરિયા અને અર્જુન રામપાલના નામ પણ આપ્યા છે. દૈનિક ભાસ્કરના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. એનસીબી કોઈપણ પગલું ભરતા પહેલા હોમ વર્ક કરી લેવા માંગે છે. જે બાદ એજન્સી આ અભિનેતાઓને સમન્સ મોકલી શકે છે.
મંગળવારે એબીપી ન્યૂઝે સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે, ડ્રગ્સ કેસમાં એનસીબી દીપિકાની સાથ કામ કરી ચુકેલા ત્રણ સુપર સ્ટારની પૂછપરછ કરી શકે છે. આ અભેતાઓના નામ S, R અને A થી શરૂ થાય છે.
સૂત્રોના કહેવા મુજબ એ નામથી શરૂ થતો અભિનેતા ડ્રગ્સ લાવતો પણ હતો અને સંપર્કમાં આવતા લોકોને આપતો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement