Kajal Aggarwal Blessed Baby Boy: સિંઘમની એક્ટ્રેસ કાજલ અગ્રવાલે પુત્રને આપ્યો જન્મ, પોસ્ટ લખીને કહી આ હૃદયસ્પર્શી વાત
અજય દેવગણની ફિલ્મ સિંઘમમાં જોવા મળેલી અભિનેત્રી કાજલ અગ્રવાલે પુત્રને જન્મ આપ્યો છે. માતા અને બાળક બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે.
Kajal Aggarwal Blessed Baby Boy: અજય દેવગણની ફિલ્મ સિંઘમમાં જોવા મળેલી અભિનેત્રી કાજલ અગ્રવાલે પુત્રને જન્મ આપ્યો છે. માતા અને બાળક બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. બંને પહેલીવાર માતા-પિતા બનીને ખૂબ જ ખુશ છે. બાળકના જન્મ પછી અભિનંદનની શરૂઆત થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે, કાજલ અને ગૌતમના લગ્ન 30 ઓક્ટોબર 2020ના રોજ મુંબઈમાં થયા હતા. કોરોના મહામારીના કારણે આ લગ્નમાં માત્ર નજીકના લોકોએ જ હાજરી આપી હતી. થોડા દિવસો પહેલા કાજલે તેના પતિનો આભાર માનતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી જેમાં અભિનેત્રીએ પોતાની બધી લાગણીઓ ઠાલવી હતી.
View this post on Instagram
કાજલે લખ્યું- શ્રેષ્ઠ પતિ અને પિતા બનવા બદલ આભાર. મારી સાથે આખી રાત જાગવા માટે. મને મોર્નિંગ સિકનેસ હતી. તેના માટે મારા પલંગ અઠવાડિયું ગાળવા બદલ આભાર.
આ પણ વાંચોઃ
Crime News: યુવકની હત્યા કરીને શબ SUVમાં છોડી દીધું. ગાડી પર હતો ભાજપનો ઝંડો, જાણો શું છે મામલો
Tips & Tricks: ચોરી કે ખોવાયેલા એન્ડ્રોઈડ સ્માર્ટપોનને કેવી રીતે કરશો ટ્રેક કે રિકવર ? આ રહી ટ્રિક્સ