શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

CUET 2022: કોમન એંટ્રેસ ટેસ્ટ માટે કરી રહ્યા છો અરજી તો કેટલીક વાતો રાખો ધ્યાનમાં, આ પ્રકારની ભૂલોથી બચો

Exam Tips: અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ (યુજી કોર્સ એડમિશન) માં પ્રવેશ માટે આપવામાં આવતી આ પરીક્ષા માટે અરજી કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખો. NTA અરજીમાં થયેલી કેટલીક ભૂલોને સુધારવાની તક આપશે નહીં.

CUET 2022 Important Points To Remember:  સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2022 માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. NTA દ્વારા તેની મંજૂરી મળ્યા પછી, વિદ્યાર્થીઓએ દેશની કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે આ પરીક્ષા આપવી જરૂરી છે. અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ (યુજી કોર્સ એડમિશન) માં પ્રવેશ માટે આપવામાં આવતી આ પરીક્ષા માટે અરજી કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખો. NTA અરજીમાં થયેલી કેટલીક ભૂલોને સુધારવાની તક આપશે નહીં. આ સાથે જ જાણો પરીક્ષા સાથે જોડાયેલી અન્ય મહત્વપૂર્ણ માહિતી.

 છેલ્લી તારીખ શું છે

CUET પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2022 છે. આ તારીખ પહેલાં NTAની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ફોર્મ ભરો. આ કરવા માટે, નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સત્તાવાર વેબસાઇટનું સરનામું છે - cuet.samarth.ac.in તેની સાથે, તમે આ વેબસાઇટ પરથી વિગતો જાણી શકો છો - nta.ac.in

રજિસ્ટ્રેન ફી

આ પરીક્ષા માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ 650 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી ચૂકવવી પડશે. આ ફી સામાન્ય ઉમેદવારો માટે છે. EWS અને OBC ઉમેદવારોએ 600 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે SC, ST અને PWD ઉમેદવારોએ 550 રૂપિયા ચૂકવવા પડશે.

અરજી ભરતી વખતે ધ્યાનમાં રાખો આ બાબતો

NTA અરજીમાં સુધારાની તક આપશે પરંતુ કેટલીક કૉલમ સુધારી શકાતી નથી તેથી તેને ખૂબ જ કાળજીપૂર્વક ભરો. આ કૉલમમાં નામ, સંપર્ક વિગતો, સરનામાની વિગતો, શ્રેણી, જાતિ, PWBD, સ્થિતિ, શૈક્ષણિક લાયકાતની વિગતો, જન્મ તારીખ અને પરીક્ષા કેન્દ્ર છે. બાકીના સુધારા માટે, NTA થોડા સમય પછી વિન્ડો ખોલશે.

CUET માટે કોણ અરજી કરી શકે છે -

CUET માટે નોંધણી કરવા માટે ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડમાંથી 12મું પાસ કરેલ હોવું આવશ્યક છે. જ્યાં સુધી એન્ટ્રન્સ ટેસ્ટની વાત છે ત્યાં સુધી એન્ટ્રન્સ ટેસ્ટ જુલાઈ 2022ના પહેલા સપ્તાહમાં લેવામાં આવશે.

આ દસ્તાવેજોની જરૂર પડશે

ફોર્મ ભરવા માટે, ઉમેદવારોએ ફોર્મ સાથે તેમનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, એક આઈડી પ્રૂફ અને સ્કેન કરેલી સહી અપલોડ કરવાની રહેશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ

IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો

સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો

પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'

Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 

Embed widget