શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
લગ્નના 4 મહિના બાદ આનંદ પિરામલ સાથે વેકેશન પર નીકળી ઈશા અંબાણી, જાણો વિગત
હવે ઈશા-આનંદ ફરી એકવાર જાહેરમાં સાથે જોવા મળ્યા હતાં. દેશના પાવરફુલ કપલ ઈશા અને આનંદ એરપોર્ટ પર જોવા મળ્યા હતાં..
![લગ્નના 4 મહિના બાદ આનંદ પિરામલ સાથે વેકેશન પર નીકળી ઈશા અંબાણી, જાણો વિગત Esha Ambani and Anand Piramal went to enjoy the vacation લગ્નના 4 મહિના બાદ આનંદ પિરામલ સાથે વેકેશન પર નીકળી ઈશા અંબાણી, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/21151049/Isha-Ambani.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બર 2018ના રોજ આનંદ પિરામલ સાથે થયા હતાં. આ લગ્નની ચર્ચા દેશ-વિદેશમાં પણ થઈ હતી. ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્નના દરેક ફંક્શનની તસવીર સોશિયલ મીડિયા પર છવાયેલી રહી હતી. હવે ઈશા-આનંદ ફરી એકવાર જાહેરમાં સાથે જોવા મળ્યા હતાં. દેશના પાવરફુલ કપલ ઈશા અને આનંદ એરપોર્ટ પર જોવા મળ્યા હતાં.
રિપોર્ટ મુજબ, ઈશા અને આનંદ કામકાજમાંથી સમય કાઢીને વેકેશન પર નીકળ્યા છે. ઈશાના લૂકની વાત કરીએ તો તેણે બ્લૂ રંગનું ટી-શર્ટ અને સ્પોર્ટ શૂઝ પહેર્યા હતા. સિમ્પલ લૂકમાં પણ ઈશા સુંદર લાગતી હતી. તો આનંદ કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યો હતો.
ઈશા ઘણી વખત નીતા અંબાણી સાથે ઈવેન્ટ અને પાર્ટીમાં જોવા મળે છે. હાલમાં જ રિલાયન્સ ફાઉન્ડેશન આયોજિત એક કાર્યક્રમમાં ઈશા નીતા અંબાણી સાથે જોવા મળી હતી. બાળકો માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઈશા ઘણી વખત નીતા અંબાણી સાથે ઈવેન્ટ અને પાર્ટીમાં જોવા મળે છે. હાલમાં જ રિલાયન્સ ફાઉન્ડેશન આયોજિત એક કાર્યક્રમમાં ઈશા નીતા અંબાણી સાથે જોવા મળી હતી. બાળકો માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
![લગ્નના 4 મહિના બાદ આનંદ પિરામલ સાથે વેકેશન પર નીકળી ઈશા અંબાણી, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/21150435/Isha-Ambani1-300x180.jpg)
![લગ્નના 4 મહિના બાદ આનંદ પિરામલ સાથે વેકેશન પર નીકળી ઈશા અંબાણી, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/21150606/Isha-Ambani3-300x180.jpg)
![લગ્નના 4 મહિના બાદ આનંદ પિરામલ સાથે વેકેશન પર નીકળી ઈશા અંબાણી, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/21150443/Isha-Ambani2-300x180.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion