શોધખોળ કરો
Avengers Infinity Warની ધમાકેદાર ઓપનિંગ, પ્રથમ દિવસે કરી રેકોર્ડ બ્રેક કમાણી
1/2

27 એપ્રિલે રિલીઝ થયેલી ફિલ્મ ઇનફિનિટી વૉર એ પ્રથમ દિવસે 31.30 કરોડની કમાણી કરી સૌને ચોંકાવી દીધા છે. આ ફિલ્મ દેશમાં 2000થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. જેમાંથી 50 ટકા સ્ક્રીન્સ હિંદી, તેલુગુ અને તમિલમાં ડબ ફિલ્મોને આપવામાં આવી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશલ મીડિયા પર ટ્વિટ દ્વારા આ ફિલ્મની પ્રથમ દિવસની કમાણી શેર કરી છે.
2/2

મુંબઈ: હોલીવુડ ફિલ્મ Avengers Infinity War એ ધમાકેદાર ઓપનિંગનો રેકોર્ડ બનાવ્યો છે. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર હોલીવુડ ફિલ્મજ નહીં પણ 2018માં બોલીવુડ માટે પણ સૌથી મોટી ઓપનિંગ છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર પોતાનો કબ્જો જમાવી લીધો છે.
Published at : 28 Apr 2018 03:58 PM (IST)
View More





















