શોધખોળ કરો
સની લિયોની સાથે ડેટ પર જવાની તક, જાણો કેટલા રૂપિયા ચૂકવવા પડશે
1/4

સની સાથે લંચ કરનારો વિનર એક તસવીર અને ઓટોગ્રાફ લઈ શકે છે. આ મુલાકાત લોસ એન્જેલસમાં થશે. ઓક્શનમાં ભાગ લેવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષથી ઉપર હોવી જોઈએ. આ ઓક્શનમાં ભાગ લેવા માટે https://www.charitybuzz.com/catalog_items/lunch-with-global-superstar-sunny-leone-in-la-1500970 વેબસાઈટ પરથી બોલી લગાવી શકો છો.
2/4

સૌથી વધારે બોલી લગાવનારા ફેનને સની સાથે લંચ પર બે કલાકનો સમય વિતાવવાનો સમય મળશે. સનીનો હેતૂ છે કે તે ઓક્શનથી લગભગ 2500 ડોલર એટલે કે 1.68 લાખ રૂપિયાની કમાણી કરે. વિનરને મફતમાં લંચ મળશે. પરંતુ વાઈનના અલગથી પૈસા આપવાના હશે.
Published at : 01 Jun 2018 07:29 AM (IST)
View More





















