શોધખોળ કરો

ફિલ્મનું શૂટિંગ કરી રહેલી આ એક્ટ્રેસ અને ફિલ્મના ક્રૂ મેમ્બર્સ પર થયો હુમલો

હુમલો કરનારા લોકોએ કહ્યું કે, આ લોકેશન અમારું છે અને અમારી પરમિશન વિના અહીં કોઈ શૂટિંગ ન કરી શકે.

મુંબઈઃ દેવ ડી અને સાહિબ બીવી ઔર ગેંગસ્ટર જેવી અનેક ફિલ્મોમાં કામ કરીને લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી માહી ગિલ જ્યારે પોતાની વેબ સીરીઝ ફિક્સરના સેટ પર ક્લાઈમેક્સનું શૂટિંગ કરી રહી હતી ત્યારે ત્યાં ચાર ગુંડાઓએ અવીને સેટ પર હુમલો કર્યો હતો. મુંબઈ પાસે ઠાણેના ઘોડબંદર રોડ વિસ્તારમાં એક શિપયાર્ડમાં વેબ સીરીઝના શૂટિંગ દરમિયાન જ્યારે હુમલો થયો, ત્યારે માહી ગિલ ઉપરાંત શોમાં અભિયન કરી રહેલ તિગ્માંશુ ધૂલિયા, ટીવી અભિનેતા શબ્બીર આહલૂવાલિયા પણ હાજર હતા.
View this post on Instagram
 
V v sad ! Violence on sets of #fixer

A post shared by Erk❤️rek (@ektaravikapoor) on

ફિલ્મની નિર્માતા એકતા કપૂરે પોતાના એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયો અનુસાર, ફિલ્મના લોકો ઘોડબંદર રોડ પાસે મીરા રોડ પર એક જગ્યાએ શૂટિંગ કરી રહ્યાં હતા. આ દરમિયાન જ ત્યાં હાથમાં રૉડ લઈને કેટલાક લોકો આવ્યા અને ક્રૂ મેમ્બરને મારવાનું શરૂ કરી દીધું. તેમણે માહી ગિલ સાથે અભદ્રતા પણ કરી.
ફિલ્મનું શૂટિંગ કરી રહેલી આ એક્ટ્રેસ અને ફિલ્મના ક્રૂ મેમ્બર્સ પર થયો હુમલો હુમલો કરનારા લોકોએ કહ્યું કે, આ લોકેશન અમારું છે અને અમારી પરમિશન વિના અહીં કોઈ શૂટિંગ ન કરી શકે. બીજી તરફ ફિલ્મનું શૂટિંગ કરી રહેલા લોકોનું કહેવું છે કે, તેમણે પરમિશન લીધી છે અને તેના માટે પૈસા પણ ચૂકવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત

મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?

શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!

ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?
Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા

વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?

હવે Chat લીક થવાનો ડર ખતમ? WhatsApp ટેક્સ્ટ મેસેજ માટે લાવી શકે છે 'View Once' ફીચર

Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 

Embed widget