શોધખોળ કરો
નવરાત્રીની ઠેકડી ઉડાડતી ‘લવરાત્રી’ ફિલ્મ પર રોક લગાવવા ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ
1/5

અરજદારે આક્ષેપ કર્યો છે કે, ફિલ્મનું નામ અને તેમાં રહેલા અશ્લીલ ડાયલોગ હિન્દુ સંસ્કૃતિને ઠેસ પહોંચાડી રહ્યા છે. હાઈકોર્ટમાં આ ફિલ્મ પર બેન આવે તેવી માંગ કરવામાં આવી છે. આ મામલે સુનવણી આગામી અઠવાડીયે હાથ ધરાશે.
2/5

લવ રાત્રી ફિલ્મના વિરોધમાં અરજદારે રજૂઆત કરી છે કે, આ ફિલ્મમાં હિન્દુઓના પવીત્ર તહેવાર નવરાત્રીને જે પુજા અને આરાધનાનો તહેવાર છે, તેની સામે આ તહેવારને આગળ રાખી તેઓ અશ્લીલતા બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ પોતાનો ધંધો કરવાની કોશીષ કરી રહ્યા છે.
Published at : 15 Sep 2018 07:48 AM (IST)
Tags :
સલમાન ખાનView More





















