શોધખોળ કરો

હોલીવુડનો સ્ટાર ગર્લફ્રેન્ડ સાથે પ્રેમાલાપ પછી ઘરની બહાર નિકળ્યો ને ગોળી મારીને કરી દેવાઈ હત્યા, કઈ ફિલ્મથી મળેલી જોરદાર લોકપ્રિયતા ?

મળતી માહિતી અનુસાર ટેક્સાસના ગ્રાન્ડ પ્રેરીમાં પોતાની પ્રેમિકા સાથે મોડી રાત સુધી રોકાયા બાદ હેસલ તેના ઘરની બહાર નિકળ્યો ત્યારે હસલને પેટમાં ગોળી મારવામાં આવી હતી.

વોશિંગ્ટનઃ હોલીવુડ અભિનેતા એડ્ડી હેસલ પોતાની પ્રેમિકા સાથે પ્રેમાલાપ કર્યા પછી તેના ઘરની બહાર નિકળ્યો ત્યારે જ એક હુમલાખોરે ગોળી મારીને તેની હત્યા કરી દેતાં ચકચાર મચી છે. શનિવાર રાત્રે ટેક્સાસના ગ્રાન્ડ પેરીમાં આ ઘટના બની હતી. એડ્ડી હેસલ સફળ ફિલ્મ ‘ધ કિડ્સ આર ઓલ રાઇટ’ (The Kids Are All Right)માં અભિયન દ્વારા બહુ લોકપ્રિય થયો હતો. હૈસલ માત્ર 30 વર્ષનો હતો. મળતી માહિતી અનુસાર ટેક્સાસના ગ્રાન્ડ પ્રેરીમાં પોતાની પ્રેમિકા સાથે મોડી રાત સુધી રોકાયા બાદ હેસલ તેના ઘરની બહાર નિકળ્યો ત્યારે હસલને પેટમાં ગોળી મારવામાં આવી હતી. આ ઘટના શનિવાર રાત્રે એક વાગ્યે બની હતી અને હુમલા વખતે તેની પ્રેમિકા તેના ઘરે હતી. જો કે તે હુમલાખોરને ઓળખી શકી નથી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે પણ અત્યાર સુધી આ ઘટનામાં કોઇની પણ ધરપકડ થઇ નથી. હોલીવુડનો સ્ટાર ગર્લફ્રેન્ડ સાથે પ્રેમાલાપ પછી ઘરની બહાર નિકળ્યો ને ગોળી મારીને કરી દેવાઈ હત્યા, કઈ ફિલ્મથી મળેલી જોરદાર લોકપ્રિયતા ?
ટેક્સાસના રહેવાસી હસલે 2000થી 2010ની વચ્ચે ઘણી ફિલ્મોમા કામ કરેલું પણ ફિલ્મ ‘ધ કિડ્સ આર ઓલ રાઇટ’માં ભજવેલી કલૈની ભૂમિકા માટે તેને સૌથી વધારે લોકપ્રિયતા મળી હતી. હેસલ છેલ્લે 2017માં આવેલી ફિલ્મ ‘ઓહ લક્કી’માં નજરે પડ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત

₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે

આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારીનો માર
Surat Demolition Mystery : સુરતના ભૂતિયા ડિમોલીશનને લઈ JCB ભાડે આપનારનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી
US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ
આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ
ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણય: હવે ડિજિટલ રેકોર્ડ સાથે આ આઈડી હશે તો જ મળશે ખાતર, જાણો નવો નિયમ

1 લાખના રોકાણ સામે કરોડોની કમાણી! છેલ્લા 10 વર્ષમાં સુપરહિટ સાબિત થયા આ 5 મલ્ટિબેગર શેર

અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર

જૂનમાં મંગળ બે વાર બદલશે ચાલ: મોંઘવારીમાં આ 4 રાશિવાળા થશે માલામાલ, બેંક બેલેન્સ વધશે

Embed widget