શોધખોળ કરો

પ્રભાસની ‘બાહુબલી’ સ્ટાઈલની નવી ફિલ્મમાં આ હોટ એક્ટ્રેસ હશે હીરોઈન, તેને હટાવવા કઈ એક્ટ્રેસ લગાવી રહી છે જોર ?

1/9
મુંબઈઃ એસએસ રાજોમૌલીની બે ભાગમાં બનેલી ફિલ્મ ‘બાહુબલી’ દ્વારા દેશભરમાં બેહદ લોકપ્રિયતા પ્રાપ્ત કરનારો ડેશિંગ અભિનેતા પ્રભાસ હવે ‘બાહુબલી’ સ્ટાઈલની જ નવી હિન્દી-તેલુગુ પીરિયડ રોમેન્ટિક ફિલ્મ માટે તૈયાર છે. હિન્દી અને તેલુગુ બંને ભાષામાં બનનારી આ ફિલ્મનું દેશની અનેક ભાષામાં ડબિંગ થશે.

2/9
આ ફિલ્મમાં પ્રભાસની હીરોઈન તરીકે પૂજા હેગડે હશે. રીતીક રોશન સાથેની આશિષ ગોવારીકરની ફિલ્મ ‘મોંહે જો દરો’  દ્વારા બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરનારી પૂજા હેગડે આ ફિલ્મની મુખ્ય હીરોઈન હશે એવું નક્કી થયું છે જ્યારે બીજી હીરોઈન તરીકે કોણ હશે તે નક્કી નથી પણ શ્રધ્ધા કપૂર પૂજાનો રોલ પડાવી લેવા મથી રહી છે.

3/9
4/9
5/9
6/9
શ્રધ્ધા કપૂર પ્રભાસ સાથે ફરી કામ કરવાની તક છોડવા માગતી નથી તેથી તેણે નવી ફિલ્મમાં પણ પોતાને રોલ મળે એ માટે લોબિઈંગ શરૂ કર્યું છે.  આ ફિલ્મના શૂટિંગ માટે યુરોપનાં અનેક લોકેશન અત્યારે જોવાઈ રહ્યા છે અને ટૂંક સમયમાં યુરોપના શહેરોનું નામ ફાઈનલ થઈ જશે.  પ્રભાસ જુલાઈના મધ્યભાગમાં યુનિટ સાથે જોડાશે.

7/9
આ ફિલ્મમાં પોતાના રોલ અંગે પૂજાએ કહ્યું કે,  આ લવસ્ટોરી માટે એનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે એ જાણતી હતી કે ફિલ્મનો નાયક પ્રભાસ છે. આ સુંદર અને પડકારજનક ભૂમિકા મળવાથી એ રોમાંચિત છે. જૂન મહિનાના અંત સુધીમાં પૂજા યુરોપમાં આ ફિલ્મનું શૂટીંગ શરૂ કરી દેશે.

8/9
તેલુગુ નિર્દેશક રાધા કૃષ્ણ કુમાર આ ફિલ્મ દ્વારા બોલીવૂડમાં પદાર્પણ કરશે. હજી આ ફિલ્મનું ટાઈટલ નક્કી નથી કરાયું પણ આ ફિલ્મમાં પ્રભાસ બોલીવુડની એક નહીં પણ બબ્બે હોટ હીરોઈનો સાથે રોમાન્સ કરશે. આ ફિલ્મમાં પ્રભાસની મુખ્ય હીરોઈન બનવા માટે બે હોટ હીરોઈનો વચ્ચે જોરદાર લોબિઈંગ શરૂ થઈ ગયું છે.

9/9
પ્રભાસ સામે પૂજાને મુખ્ય હીરોઈન બનાવાઈ તે વાત શ્રધ્ધા કપૂરને માફક નથી આવી. હાલ પ્રભાસ ફિલ્મ સાહોના શૂટીંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે શ્રધ્ધા કપૂર છે. શ્રધ્ધાને પ્રભાસ સાથે ફરી કામ કરવામાં રસ છે તેથી પૂજા હેગડેના બદલે પોતાને મુખ્ય હીરોઈનનો રોલ મળે તે માટે તે પ્રભાસને મનાવવા તમામ પ્રયત્નો કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધીRajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપBharuch Rape Case : ઝઘડિયા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો

દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે

Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

Embed widget