શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લોકડાઉનમાં પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે ઋતિક રોશન, એક્સ વાઈફ સુઝૈને શેર કરી ખાસ તસવીર
કોવિડ-19ને ફેલાવાથી રોકવા માટે દેશભરમાં લોકડાઉન છે. બોલીવૂડ અભિનેતા ઋિતિક રોશન લોકડાઉનમાં પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે.
મુંબઈ: કોવિડ-19ને ફેલાવાથી રોકવા માટે દેશભરમાં લોકડાઉન છે. બોલીવૂડ અભિનેતા ઋિતિક રોશન લોકડાઉનમાં પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. શનિવારે સુઝૈને એક વીડિયો શેર કર્યો છે, જેમાં ઋિતિક પોતાના દિકરાઓ સાથે બોલ્કનીમાં ખુબસુરત નજારોનો આનંદ લઈ રહ્યો છે.
આ વીડિયોમાં સુઝૈને વિલિયમ હેનરી ડેવિસ દ્વારા લખેલી કવિતા લેઝર ફુર્સતના પલની કેટલીક પંક્તિઓ લખી છે.
આ પહેલા ઋિતિક સોશિયલ મીડિયાના માધ્યમથી લોકડાઉનના કારણે તેના ઘરે અસ્થાયી રૂપથી આવીને બાળકોની સંભાળ કરવા માટે સુઝૈનનો આભાર વ્યક્ત કરી ચૂક્યો છે.
ઋિતિક હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. સમય-સમય પર સોશિયલ મીડિયા પર પોસ્ટના માધ્યમથી પ્રશંસકોને મનોરંજન કરે છે. અભિનેતાએ કોવિડ-19ની આ મહામારી સામે લડવા પોતાનો સહયોગ પણ આપ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
સમાચાર
ક્રાઇમ
Advertisement
gujarati.abplive.com
Opinion