શોધખોળ કરો

આ બોલિવૂડ એક્ટ્રેસે શારીરિક સંબંધો પર કર્યો ધડાકો, કહ્યું- મને તો ખૂબ મજા આવે હું તો કસરતની જેમ કરું....

ઇલિયાના હાલમાં જ શિબાની દાંડેકરના શો લવ, લાફ,લિવમાં પહોંચી હતી.

મુંબઈઃ બોલિવૂડ ઉપરાંત અનેક તેલુગૂ અને તમિલ ફિલ્મોમાં કામ કરી ચૂકેલ એક્ટ્રેસ ઈલિયાના ડિક્રૂઝ હવે હિન્દી ફિલ્મોમાં પણ પોતાનું સ્થાન બનાવી ચૂકી છે. અનુરાગ બસુની ફિલ્મ બર્ફીથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર ઈલિયાનાએ ફટા પોસ્ટર નિકલા હીરો, મૈં તેરા હીરો, રુસ્તમ, મુબારકાં, બાદશાહો, અને રેડ જેવી અનેક સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. ઇલિયાના હાલમાં જ શિબાની દાંડેકરના શો લવ, લાફ,લિવમાં પહોંચી હતી. આ શોમાં ઇલિયાનાએ પોતાના જીવન વિશે ખુલીને વાત કરી. ઇલિયાનાએ જણાવ્યું કે તે બાય ચાન્સ એક્ટ્રેસ બની ગઇ. બાકી આ ફિલ્ડમાં તેમનો કોઇ ખાસ પ્લાન નહતો. ઇલિયાનાએ તે પણ જણાવ્યું કે જો તે એક્ટ્રેસ ના હોત તો તે એક સક્સેસફુલ સિંગર બની હતો. આ બોલિવૂડ એક્ટ્રેસે શારીરિક સંબંધો પર કર્યો ધડાકો, કહ્યું- મને તો ખૂબ મજા આવે હું તો કસરતની જેમ કરું.... ઇન્ટરવ્યૂમાં એક સવાલના જવાબમાં ઇલિયાનાએ કહ્યું કે, સેક્સને લવ સાથે કોઇ સંબંધ નથી જો કે સેક્સમાં પણ કેટલીક ભાવનાઓ હોવી જરૂરી છે. સાથે જ ઇલિયાનાએ કહ્યું કે, સેક્સ એક વર્કઆઉટ જેવું છે. જેને એન્જૉય કરવું જોઇએ. તેમણે કહ્યું કે જો તમે કોઇને પ્રેમ કરો છો તો સેક્સ કરવું વધુ રસપ્રદ બની જાય છે. કેમ કે સેક્સ એક પ્રક્રિયા નથી તે બે આત્માઓનું મિલન છે. ઈલિયાના પોાતની બોલ્ડનેસ માટે પણ જાણીતી છે. તે હંમેશા બોલ્ડ ફોટોશૂટ કરાવે છે. હાલમાં જ તે બિકીની ફોટોશૂટ કરીને ઇન્ટરનેટ પર છવાઈ ગઈ હતી. ઇલિયાનાનું હંમણા જ તેના બૉયફ્રેન્ડ એન્ડ્રયૂ નીબોન સાથે બ્રેકઅપ થયું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Embed widget