શોધખોળ કરો
INDvAUS: ટેસ્ટ શ્રેણી જીત બાદ અનુષ્કાએ ખાસ અંદાજમાં ટીમને પાઠવી શુભેચ્છા, કોહલીને લઈ કહ્યું આમ, જાણો વિગત
1/3

અનુષ્કાએ વિનિંગ ટીમનો ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું કે, તે આવ્યા અને જીત મેળવી. ટીમે ઈતિહાસ રચી દીધો. તમામ ખેલાડીઓ અને સ્ટાફને શુભેચ્છા. કોહલીને ટેગ કરીને તેણે લખ્યું કે, હું ખૂબ ખુશ છું અને તમારા પર ગર્વ છે.
2/3

સિડનીઃ ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ દેશભરમાં ખુશીનો માહોલ છે. વિરાટ કોહલીની પત્ની અને ફિલ્મ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પણ ટીમને શુભેચ્છા પાઠવી છે.
Published at : 07 Jan 2019 04:22 PM (IST)
View More





















