શોધખોળ કરો

ઇન્ટરનેટ પર ધૂમ મચાવ રહ્યું છે 'કચ્ચા બાદામ', હવે આ હૉટ એક્ટ્રેસે પણ ગીત પર લગાવ્યા ઠૂમકા, જુઓ વીડિયો

આ વીડિયોમાં હિના ખાન ટ્રેન્ડને ફોલો કરતી દેખાઇ રહી છે. વીડિયોમાં હિના ખાન બ્લેક કલરના શોર્ટ ડ્રેસ પહેરીને 'કચ્ચા બાદામ' ગીત પર જબરદસ્ત ડાન્સ કરતી દેખાઇ રહી છે

મુંબઇઃ ઇન્ટરનેટ પર હાલમાં 'કચ્ચા બાદામ' ગીતે ધૂમ મચાવી દીધી છે. સામાન્ય લોકોની સાથે સાથે હવે સેલેબ્સ પણ આ ગીત પર ઠૂમકા લગાવી રહ્યાં છે. ટીવી એક્ટ્રેસ હિના ખાનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે 'કચ્ચા બાદામ' ગીત પર ઠૂમકા લગાવતી દેખાઇ રહી છે. ટીવી એક્ટ્રેસ હિના ખાન (Hina Khan) નુ નામ ટીવી ઇન્ડસ્ટ્રીમાં ટૉપ અભિનેત્રીઓમાં સામેલ છે. ટીવીની સૌથી બેસ્ટ સીરિયલ ગણાતી યહ રિશ્તા ક્યા કહલાતા હે માં હિના ખાનના રૉલને આજે પણ દર્શકો ખુબ પસંદ કરી રહ્યાં છે. 

એક્ટ્રેસ હિના ખાને ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં હિના ખાન ટ્રેન્ડને ફોલો કરતી દેખાઇ રહી છે. વીડિયોમાં હિના ખાન બ્લેક કલરના શોર્ટ ડ્રેસ પહેરીને 'કચ્ચા બાદામ' ગીત પર જબરદસ્ત ડાન્સ કરતી દેખાઇ રહી છે. વીડિયોમાં એક્ટ્રેસ બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને 'કચ્ચા બાદામ' પર સિગ્નેચર સ્ટેપ્સ કરતી દેખાઇ રહી છે. ફેન્સને આ ગીત પરના એક્ટ્રેસના ઠૂમકા ખુબ પસંદ આવી રહ્યાં છે. વીડિયો પર લોકો કૉમેન્ટ પણ કરી રહ્યાં છે. 

View this post on Instagram
 
A post shared by HK (@realhinakhan)

ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ હિના ખાન (Hina Khan) હાલમાં ઇજિપ્તમાં બૉયફ્રન્ડ રૉકી જૈસવાલ (Rocky Jaiswal)ની સાથે લાંબી છુટ્ટીઓ વિતાવી રહી છે. તે ઇજિપ્તથી સતત પોતાની નવી નવી તસવીરો અને વીડિયો ફેન્સની સાથે શેર કરતી રહી છે. 

આ પણ વાંચો..........

ગૂગલે પોતાની કઇ મોટી સર્વિસ રશિયા માટે બંધ કરી દીધી, રશિયાને આનાથી શું થશે મોટુ નુકશાન, જાણો

યુક્રેનનો રશિયા પર પલટવાર, 3500 રશિયન સૈનિકો, ટેન્ક, વિમાન અને 8 હેલિકોપ્ટર તોડી પાડ્યાનો કર્યો દાવો, ફોટા પણ જાહેર કર્યા

GAIL India કરશે એક્ઝિક્યુટિવ ટ્રેઈનીની ભરતી, જલદી કરો અરજી

JRHMS Recruitment 2022: મેડિકલ વિભાગમાં નીકળી 1141 પદ પર વેકેન્સી, મળશે સારો પગાર

Horoscope Today 27 February 2022: આજે છે વિજયા એકાદશી, 5 રાશિના જાતકોએ આ કામથી રાખવું પડશે અંતર, જાણો તમામ રાશિનુ રાશિફળ

Russia Ukraine War: યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે જો બાઈડેનનું મોટું નિવેદન, કહ્યું- ‘ત્રીજું વિશ્વ યુદ્ધ જ વિકલ્પ’

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget