શોધખોળ કરો

ફિલ્મ 'વીરે દી વેડિંગ'માં સ્વરાના માસ્ટરબેશનના સીન પર તેની માતાએ શું કહ્યું, જાણો

1/4
સ્વરાની માતા ઈરાનું કહેવું છે કે ફિલ્મ વીરે દી વેડિંગમાં સીધી રીતે રોમાંસ નથી દેખાડવામાં આવ્યો અને હાલના સમયમાં મહિલાઓને લઈને હિંદી સિનેમાંમાં ઘણો બદલાવ આવ્યો છે.

2/4
નવી દિલ્લી: ફિલ્મ 'વીરે દી વેડિંગ'માં સ્વરા ભાષ્કરના માસ્ટરબેશન સીનને લઈને સોશયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે.  આ સીનને લઈને સ્વરાએ જોરદાર ટ્રોલ્સનો પણ સામનો કરવો પડ્યો. હવે આ સીનને લઈને સ્વરાની મમ્મીનું નિવેદન સામે આવ્યું છે. સ્વરા ભાષ્કરની માતા ઈરા ભાષ્કર જેણે ફિલ્મ હિસ્ટ્રીમાં પીએચડી કર્યું છે અને જવાહર લાન નેહરૂ યૂનિવર્સિટીમાં સિનેમા સ્ટડીઝની પ્રોફેસર છે. ઈરા ભાષ્કરે આ સીન પર પ્રતિક્રીયા આપતા કહ્યું કે સેક્સસુઆલિટી ભારતીય સિનેમાનો  વિષય નથી.

3/4
તેના પર વાત કરતા તેમણે ફિલ્મ મુગલ-એ-આઝમની પણ વાત કરી. તેમણે કહ્યું ફિલ્મમાં દિલીપ કુમાર અને મધુબાલા વચ્ચે રોમાંસ દેખાડવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમણે મહેશ ભટ્ટના એક નિવેદનને કહેતા કહ્યું તેમનુ માનવું છે કે ફિલ્મમાં મધુબાલા અને દિલીપ કુમાર વચ્ચે ફિલ્માવામાં આવેલો સીન સૌથી ઈરૉટિક હતો.

4/4
તેમણે કહ્યું, આપણે ભારતીય સિનેમાના ઈતિહાસને જોઈએ તો તે ઘણો અલગ છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં તેમાં ઘણો બદલાવ આવ્યો છે. ફિલ્મોમાં સેક્સસુઆલિટી અને ઈરૉટિક વિષયને લઈને બદલાવ આવ્યો છે પરંતુ હજુ પ્રતિભાવ ઓછો રહ્યો છે. તેમણે કહ્યું તેમણે કહ્યું પહેલા ફિલ્મોમાં વુમન ડિઝાયરને જોવા માટે ગીતનો સહારો લેવામા આવતો હતો.  ઘણી એવી ચીજો હોય છે કે જેને ડાયરેક્ટ કેમેરા પર ફિલ્માવવામાં નથી આવતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget