શોધખોળ કરો
Elle Beauty Awardsમાં બોલ્ડ અંદાજમાં પહોંચી જાનવી કપૂર, જુઓ તસવીરો
1/8

આ ઇવેન્ટમાં જાનવી કપૂર ગોલ્ડન બેઝની હોટ આઉટફિટમાં પહોંચી હતી અને કેમેરાને પોઝ આપ્યા હતા.
2/8

તે ટૂંક સમયમાં ફિલ્મ ગુંજન સક્સેનામાં નજર આવશે. આ ફિલ્મમાં તે એક ફાઈટર પ્લેનની પાયલટની ભૂમિકામાં છે. જે એક બાયોપિક ફિલ્મ છે.
Published at : 06 Oct 2019 08:06 AM (IST)
View More





















