જાહ્નવી આગળ જણાવે છે કે, હું અંતિમ સ્કારના બીજા દિવસે જ શૂટિંગ પર જવા માગતી હતી. પરંતુ શૂટિંગ કેન્સર થઈ ગયુ હતું. જાહ્નવીએ એ પણ જણાવ્યું કે, જો કામ પર પરત ન ગઈ હોત તો માનસિક સંતુલન ગુમાવી બેઠત. તે આગળ જણાવે છે કે, સાચું કહું તો હું, ધડક ન હોત, મને એક્ટિંગ કરવાની તક ન મળત અથવા કેમેરાનો સામનો ન કરવાનો હોત તો જીવમાં આગળ વધવાનો કોઈ ઉદ્દેશ ન રહેત.
2/4
ફિલ્મ રિલીઝ બાદ તેણે હવે આ મુદ્દે ખુલીને વાત કરી છે. હાલમાં જ તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મને હજું પણ આ વાત પર વિશ્વાસ નથી થતો. બસ એટલું છે કે સમય મળ્યો નહીં અથવા મે ખુદને સમય આપ્યો નહીં. અમે બધા આ વાત પર વિશ્વાસ જ નથી કરી શકતા.
3/4
ફેબ્રુઆરીમાં શ્રીદેવીના મોત બાદ તેના પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ સમય રહ્યો. ખાસ કરીને તેની દીકરી જાહ્નવી અને ખુશી માટે. જાહ્નવીને માટે એવું સાંભળવા મળ્યું કે, ફિલ્મના શૂટિંગને કારણે તેને આ દુખમાંથી બહાર આવવામાં ઘણી સરળતા રહી.
4/4
નવી દિલ્હીઃ બોની કપૂર અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર બોલિવૂડમાં ડેબ્યૂ કરી ચૂકી છે. શશાંક ખેતાન ડાયરેક્ટેડ તેની ફિલ્મ ધડક રિલીઝ થઈ ગઈ છે અને લોકોને પસંદ પણ પડી હી છે. મરાઠી ફિલમ સૈરાટની રિમેક છે અને તેમાં તેના કો સ્ટાર ઈશાન ખટ્ટર છે. લોકોને ઈશાન-જાહ્નવીની જોડી પસંદ પડી રહી ચે અને સારા રિવ્યૂઝ મળી રહ્યા ચે પરંતુ ફિલ્મનું શૂટિંગ એટલું સરળ ન હતું.