શોધખોળ કરો

કરણ જોહર સાથે વાત કરી રહી હતી જયા બચ્ચન અચાનક જ તેને આવ્યો જબરદસ્ત ગુસ્સો, જુઓ વી

તાજેતરમાં જયા બચ્ચન એક કાર્યક્રમમાં જોવા મળી હતી. અભિનેત્રી ફરી એકવાર ખૂબ જ ગુસ્સે દેખાઈ હતી. તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કરણ જોહર પણ તેમની સાથે જોવા મળે છે.

Bollywood News:મોટાભાગની સેલિબ્રિટીઓ પાપારાઝી સામે ધીરજ રાખે છે, પરંતુ જયા બચ્ચન તેમાંથી એક નથી. તેમના માટે પોઝ આપવાને બદલે, તેણીએ વારંવાર તેમનો ગુસ્સો તેમના પર ઠાલવ્યો છે. જયા બચ્ચને તાજેતરમાં પાપારાઝીને ઠપકો આપ્યો હતો, અને હવે તે ફરી એકવાર ગુસ્સે થતી જોવા મળી છે. તાજેતરમાં, તે એક કાર્યક્રમમાં દેખાઈ હતી જ્યાં પાપારાઝીએ તેને વારંવાર પોઝ આપવાનું કહેતા ગુસ્સે થતી જોવા મળે છે. આ સમયે કરણ જોહર પણ હાજર હતો.

જયા બચ્ચન કરણ સાથે જોવા મળી
મુંબઈમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જયા બચ્ચન પણ હાજર રહ્યા હતા. શરૂઆતમાં, તે કેટલીક મહિલાઓ સાથે ગપસપ કરતી જોવા મળી હતી, જે દરમિયાન પાપારાઝીએ  તેમને પોઝ આપવા અને એક ફોટો ખેંચાવવા રિકવેસ્ટ કરી.  અભિનેત્રીએ શરૂઆતમાં ના પાડી, તેમની સામે જોતી રહી અને પછી તેમને અવગણવા લાગી.

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

જયા બચ્ચન પેપ્સથી નારાજ થઈ ગયા
આ પછી, કરણ જોહર અંદર આવ્યો અને જયા બચ્ચન સાથે વાત કરી. અભિનેત્રીએ તેમના તરફ આંગળી ચીંધીને તેમને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો, આ સમયે તે ખૂબ  ગુસ્સામાં જોવા મળી હતી. આ સમયે કરણ જોહરે પેપ્સ સાથે મજાક કરી, "તને મારા કારણે ફોટો મેળ્યો" પછી તેણે જયાને એ જ પ્રશ્ન પૂછ્યો, અને બંને હસવા લાગ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જયા બચ્ચનનું પાપારાઝી વિશે વિવાદાસ્પદ નિવેદન
નોંધનીય છે કે, જયા બચ્ચને તાજેતરમાં પાપારાઝી પર પ્રહાર કર્યા હતા. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, "હું મીડિયાનું ઉત્પાદન છું, પણ પાપારાઝી સાથે મારો સંબંધ શૂન્ય છે. આ લોકો કોણ છે? શું તેઓ આ દેશના લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે તાલીમ પામેલા છે?"

તેમણે એમ પણ કહ્યું, "પરંતુ આ જે  બહાર ઉભા છે, તેઓ ચુસ્ત, ગંદા ટાઇટ  પેન્ટ પહેરીને  હાથમાં મોબાઈલ ફોન લઈને આવી જાય છે અને , વિચારે છે કે તેઓ તમારા ફોટા લઈ શકે છે અને  પછી તેને પર ગમે તેવી ટિપ્પણીઓ કરે છે? આ એના પ્રકારના લોકો છે. જેના પર સવાલ થવા સ્વાભાવિક છે કે, તેઓ ક્યાંથી આવે છે? તેમનું શિક્ષણ કેવું છે? તેમનું બ્રેકગ્રાઉન્ડ શું  છે?"

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Embed widget