શોધખોળ કરો

Jhalak Dikhla Jaa 11 Grand Finale: બિહારની મનીષા રાની બની ‘ઝલક દિખલા જા 11’ની વિજેતા, જાણો કેટલી મળી પ્રાઈઝ મની

ટ્રોફીની સાથે મનીષાને 30 લાખ રૂપિયાની ઈનામી રકમ પણ મળી છે. મનીષાના કોરિયોગ્રાફર આશુતોષ પવારને પણ 10 લાખ રૂપિયાની ઈનામી રકમ મળી છે.

Jhalak Dikhla Jaa 11 Grand Finale: ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા'ની 11મી સિઝનનો વિજેતા જાહેર થઈ ગય છે. બિહારની મનીષા રાનીએ વિનર શોની ટ્રોફી જીતી છે. ફિનાલેમાં મનીષાએ શોએબ અને અદ્રિજાને ટક્કર આપી હતી.

મનીષા રાનીએ જીત્યું 'ઝલક દિખલા જા 11'નું ટાઈટલ

ધનશ્રી વર્મા, શોએબ ઈબ્રાહિમ, અદ્રિજા સિન્હા અને શ્રીરામ ચંદ્ર તેની સાથે ફાઇનલમાં પહોંચ્યા હતા. પરંતુ મનીષાએ આ જીત જનતાના મતોના આધારે હાંસલ કરી છે. મનીષા વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક હતી.

આટલી મોટી ઈનામી રકમ મળી

ટ્રોફીની સાથે મનીષાને 30 લાખ રૂપિયાની ઈનામી રકમ પણ મળી છે. મનીષાના કોરિયોગ્રાફર આશુતોષ પવારને પણ 10 લાખ રૂપિયાની ઈનામી રકમ મળી છે.

View this post on Instagram
 
A post shared by Manisha Rani (@manisharani002)

આ ખાસ પોસ્ટ લખી

પોતાની ખુશી વ્યક્ત કરતા મનીષાએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. મનીષાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટ્રોફી સાથેની તસવીરો શેર કરતાં લખ્યું કે, 'આજે તમારા વખાણ કરવા માટે શબ્દો ઓછા છે. બિહાનના એક નાનકડા ગામની એક નાની છોકરીએ મોટું સપનું જોયું અને આ સપનું પૂરું કરવા આખું ભારત એક થઈ ગયું. હું એ તમામનો આભાર માનું છું જેમણે મને ધલકની સફરમાં આટલો પ્રેમ આપ્યો અને મને ટ્રોફી પણ આપી.

મનીષા આગળ લખે છે કે 'આજે હું ખૂબ જ ખુશ છું. ઘણા દિવસોની મહેનત પછી આજે હું એક બાળકની જેમ સૂવા જઈ રહી છું.

ટીમે શાનદાર પાર્ટી કરી 

ઝલક દિખલા જા 11 સમાપ્ત થતાંની સાથે જ શોની આખી ટીમે સાથે ફેરવેલ પાર્ટી પણ આપી હતી. ફરાહ ખાને પાર્ટીની ઘણી તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેમાં દરેક જણ સેલિબ્રેશનમાં મગ્ન જોવા મળે છે. વીડિયોમાં, મલાઈકા અરોરા તેના આઇકોનિક ગીત 'છૈયાં છૈયાં' પર ડાન્સ કરતી જોઈ શકાય છે. શોબા પણ તેની સાથે ડાન્સ કરતી જોવા મળી હતી.

View this post on Instagram
 
A post shared by Farah Khan Kunder (@farahkhankunder)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક

કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત

Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 

ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 

વિડિઓઝ

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
PAN-Aadhaar Link Deadline: પાન-આધાર લિંકની તારીખ નજીક, તાત્કાલિક કરો આ કામ, નહીં તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે

Drishyam 3 ની રિલીઝ ડેટ કન્ફર્મ, અજય દેવગને વીડિયો શેર કરી મોટી જાહેરાત કરી

Tata Sierra નું સૌથી સસ્તું મોડલ ખરીદવા પર તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ગણતરી 

PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?

Embed widget