શોધખોળ કરો

બોલીવુડ-સાઉથની હોટ એક્ટ્રેસ કાજલ 30 ઓક્ટોબરે ક્યા બિઝનેસમેન સાથે કરશે લગ્ન ? જાણો વિગત

કાજલ અગ્રવાલ ફિલ્મ ક્યૂં હો ગયાનાથી 2004માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

નવી દિલ્હીઃ સાઉધ ઇન્ડિયન ફિલ્મોની સુપરસ્ટાર અને સિંઘમ ફિલ્મની જાણીતી એક્ટ્રેસ કાજલ અગ્રવાલ ટૂંકમાં જ લગ્ન કરવા જઈ રહી છે. આ વાતની જાણકારી ખુદ એક્ટ્રેસે પોસ્ટ શેર કરીને આપી છે. કાજલ અગ્રવાલે પોતાની પોસ્ટમાં કહ્યું કે, આ મહિનાની 30 તારીખે ગૌતમ કિચલૂ સાથે લગ્ન કરશે. તેની સાથે જ એક્ટ્રેસે જાણકારી આપી કે તેના લગ્નમાં માત્ર પરિવારના સભ્યો જ હાજર રહેશે. એક્ટ્રેસે કહ્યું કે, તે લગ્ન બાદ પણ કામ ચાલુ રાખશે અને લોકોનું મનોરંજન કરતી રહેશે. કાજલ અગ્રવાલે પોતાના લગ્નની જાણકારી આપતા લખ્યું કે, “આ વાત શેર કરતાં મને ખુશી છે કે હું ગૌતમ કિચલૂ(Gautam Kitchlu)સાથે 30 ઓક્ટોબર, 2020ના રોજ મુંબઈમાં લગ્ન કરવા જઈ રહી છું, જેમાં માત્ર પરિવારના સભ્યો હાજર રહેશે. આ મહામારીને ચોક્કસપણે આપણા જીવન પર ઉંડી અસર કરી હતી, પરંતુ અમે લોકો એક સાથે પોતાના જીવનની શરૂઆત કરવા માટે તૈયારી છીએ અને અમે જાણીએ છીએ કે તમે પણ અમને જરૂર ચિયર કરશો. હું તમારો આભાર માનુ છું કે આટલા દિવસો સુધી મને પ્રેમ ક ર્યો અને મને આશીર્વાદ આપ્યા અને જેમ કે અમે નવી સફર શૂ કરવા જઈ રહ્યા છીએ તો અમને તમારી પ્રાર્થનાની ખૂબ જ જરૂરત છે.”
View this post on Instagram
 
♾????????

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

કાજલ અગ્રવાલે આગળ લખ્યું કે, “હું મારું કામ ચાલુ રાખીશ, જે અત્યાર સુધી હું કરતી આવી છું. દર્શકોનું મનોરજન એક નવી આશા અને નવી રીતે સાથે કરીશ. તમારા સમર્થન માટે આભાર.” જણાવીએ કે કાજલ અગ્રવાલ ફિલ્મ ક્યૂં હો ગયાનાથી 2004માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ઉપરાંત સિંઘમ, સ્પેશિયલ 26 અને ખેલાડી નંબર 150માં પણ જોવા મળી છે. બોલિવૂડ ઉપરાંત કાજલ અગ્રવાલે તમિલ અને તેલુગૂ ફિલ્મોમાં પમ પોતાની ઓળખ બનાવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: ભાવનગરમાં “સામુ કેમ જુઓ છો....” કહી ત્રણ લોકો પર ધડાધડ છરીના ઘા ઝીંકી દીધા

ઇસ્લામ કે ક્રિશ્ચિયન ધર્મ નહીં, 2050 સુધીમાં આ ધર્મની વસ્તી સૌથી વધુ હશે, શું હિન્દુ છે તે ધર્મ? વાંચો રિપોર્ટ

વક્ફ સંશોધન બિલ પર સંકટ વધ્યું? જેમના ભરોસે મોદી સરકાર આ બિલ લાવી એજ હવે મુસ્લિમોના....

શું કરે છે દાઉદ ઇબ્રાહિમનો પુત્ર, શું તે પણ તેના પિતાની જેમ છે અંડરવર્લ્ડ ડોન?
શું કરે છે દાઉદ ઇબ્રાહિમનો પુત્ર, શું તે પણ તેના પિતાની જેમ છે અંડરવર્લ્ડ ડોન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: APMCમાં હિત કોનું?Hun To Bolish: હું તો બોલીશ : રોડનું વચન ખાડામાં !Surat News: જાહેરમાં કચરો નાખનાર-થૂકનારને આકરો દંડ થશે, સુરત મનપાએ સ્વચ્છતા મુદ્દે કસી કમરBanaskantha Horse Race: ગુજરાતમાં અહીં ભાઈબીજના દિવસે યોજાય છે અશ્વ દોડ , 750 વર્ષ જૂની છે પરંપરા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: ભાવનગરમાં “સામુ કેમ જુઓ છો....” કહી ત્રણ લોકો પર ધડાધડ છરીના ઘા ઝીંકી દીધા
Crime News: ભાવનગરમાં “સામુ કેમ જુઓ છો....” કહી ત્રણ લોકો પર ધડાધડ છરીના ઘા ઝીંકી દીધા
ઇસ્લામ કે ક્રિશ્ચિયન ધર્મ નહીં, 2050 સુધીમાં આ ધર્મની વસ્તી સૌથી વધુ હશે, શું હિન્દુ છે તે ધર્મ? વાંચો રિપોર્ટ
ઇસ્લામ કે ક્રિશ્ચિયન ધર્મ નહીં, 2050 સુધીમાં આ ધર્મની વસ્તી સૌથી વધુ હશે, શું હિન્દુ છે તે ધર્મ? વાંચો રિપોર્ટ
વક્ફ સંશોધન બિલ પર સંકટ વધ્યું? જેમના ભરોસે મોદી સરકાર આ બિલ લાવી એજ હવે મુસ્લિમોના....
વક્ફ સંશોધન બિલ પર સંકટ વધ્યું? જેમના ભરોસે મોદી સરકાર આ બિલ લાવી એજ હવે મુસ્લિમોના....
શું કરે છે દાઉદ ઇબ્રાહિમનો પુત્ર, શું તે પણ તેના પિતાની જેમ છે અંડરવર્લ્ડ ડોન?
શું કરે છે દાઉદ ઇબ્રાહિમનો પુત્ર, શું તે પણ તેના પિતાની જેમ છે અંડરવર્લ્ડ ડોન?
IND vs NZ Test: ટીમ ઈન્ડિયાની હારના 5 મોટા કારણો, જેના લીધે પોતાના ઘરમાં રોહિત 'બ્રિગેડ'ની થઈ કારમી હાર

વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે, ભાજપ ક્યાંય હરીફાઈમાં નથીઃ ગુલાબસિંહ રાજપૂત

IND vs NZ: ભારતીય ટીમ હજુ પણ પહોંચી શકે છે WTCની ફાઈનલમાં, જાણો શું છે આખું ગણિત

ચોર સ્કૂટી ચોરવા આવ્યા હતા, પણ પોતાનું જ વાહન જ મુકી ઊભી પૂંછડીએ ભાગ્યા, જુઓ મજેદાર વીડિયો

Embed widget