શોધખોળ કરો

લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ આ બોલિવૂડ એકટ્રેસ, સવાલો ઉઠતા આપ્યો સણસણતો જવાબ

કલ્કિએ કહ્યું કે, પ્રેગેન્સીના અહેવાલ સાંભળીને મારો બૉયફ્રેન્ડ સૌથી વધુ ખુશ થઈ ગયો હતો.

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ કલ્કિ કેકલાં ટૂંકમાં જ માતા બનવાની છે. તેણે હાલમાં જ ખુલાસો કર્યો હતો કે તે પ્રેગ્નેન્ટ છે. કલ્કિ લાંબા સમયથી બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગને ડેટ કરી રહી છે. જોકે બન્નેએ હજુ સુધી લગ્ન કર્યા નથી, પરંતુ લગ્ન પહેલા જ માતા બનવા પર કલ્કિ ખૂબ જ ઉત્સાહિત છે. તે પોતાની પ્રેગ્નેન્સી અને આવનારા બાળક વિશે ઘણી વખત મીડિયામાં વાત કરતી જોવા મળી છે. લગ્ન પહેલા માતા બનવા પર કલ્કિ ઉપર ઘણાં સવાલો ઉભા થઈ રહ્યા છે જો કે, કલ્કિ હાલ આ સવાલોને લઈને ગભરાતી નથી. હાલમાં તેણે નિર્ભય થઈને એક જોરદાર જવાબ આપ્યો છે. કલ્કિ કરીના કપૂરના ચેટ શો ‘ઈશ્ક એફ એમ’માં પહોંચી હતી. તે દરમિયાન તેમણે પોતાની જિંદગી સાથે જોડાયેલા દરેક ક્ષણો વિશે ખૂલીને વાત કરી હતી. તેમણે પોતાની પ્રેગ્નેંસીને લઈને બોયફ્રેન્ડ અને એક્સ પતિ અનુરાગ કશ્યપને લઈને પણ અનેક વાતો કરી હતી. લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ આ બોલિવૂડ એકટ્રેસ, સવાલો ઉઠતા આપ્યો સણસણતો જવાબ જ્યારે કરીનાએ તેને પૂછ્યું કે, લગ્ન કર્યા પહેલા તમે માતા બનતા તમારા પર અનેક સવાલો ઉભા થયા હતા, ત્યારે તમે સામનો કેવી રીતે કર્યો? ત્યારે આ સવાલના જવાબમાં કલ્કિએ મઝાકિયા અંદાજમાં જણાવ્યું કે, મારી પાસે એક સુપર પાવર છે કે હું પોતાનો ફોન સ્વિચઓફ કરી નાંખું છું અને ઘણા સમય સુધી સોશિયલ મીડિયાથી દૂર રહું છું. હું મારી પોસ્ટ પર ક્યારેય કોમેન્ટ્સ વાંચતી નથી.
કલ્કિએ જણાવ્યું કે, જ્યારે મને લાગે કે મારે સકારાત્મક ટીકાની જરૂર છે ત્યારે હું મારા નજીકના લોકો પાસેથી લેવાનું પસંદ કરીશ અને હું તેને ગંભીરતી લાઈશ. જેમ કે મારા નજીકના લોકોએ મને જણાવ્યું કે, આ બાળક માટે સારું રહેશે કે તમે બન્ને લગ્ન કરી લો, તો અમે બન્ને જણાં હાલ તેના પર ધ્યાન આપી રહ્યા છીએ અને કામ કરી રહ્યા છીએ. કલ્કિએ વધુમાં જણાવ્યું કે, પ્રેગેન્સીના અહેવાલ સાંભળીને મારો બૉયફ્રેન્ડ સૌથી વધુ ખુશ થઈ ગયો હતો. કલ્કીએ કહ્યું કે, મેં તેને જણાવ્યું ત્યારે તેણે સ્વીકારવા માટે 2થી 3 દિવસનો સમય લીધો, પરંતુ મારા પાર્ટનરને જાણ થઈ પછી તે ખુબ જ ખુશ થયો હતો અને આ બાળક માટે તે તૈયાર થઈ ગયો હતો. લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ આ બોલિવૂડ એકટ્રેસ, સવાલો ઉઠતા આપ્યો સણસણતો જવાબ એક્સ પતિને લઈને કલ્કિએ જણાવ્યું કે, તે અને અનુરાગ કશ્યપ સારા મિત્ર છે. કરીનાના સવાલ પર કલ્કિએ જણાવ્યું કે, આપણને ઘણી વખત એવું થાય છે કે તમે કોઈને પ્રેમ કરો છો પરંતુ તેની સાથે રહેવું મુશ્કેલ બની જાય છે. કલ્કિએ ઘણી હદ સુધી ટાઈમિગ્સ અને ઉંમરના અંતરને લઈને તલાક માટે જવાબદાર ઠેરવ્યું હતું. તમને જણાવી દઈએ કે, કલ્કિએ પહેલી વખત કોઈ શોમાં પોતાની ખાનગી જિંદગી સાથે જોડાયેલા સવાલો પર નિર્ભય થઈને સવાલોનો જવાબ આપ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર
આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?
આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?
Embed widget