શોધખોળ કરો

મતદાન કર્યા બાદ આ એક્ટ્રેસે કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે, હવે દેશ.....

કંગના રનૌતે કહ્યું કે, આ ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસ પાંચ વર્ષમાં એક વખત આવે છે. મારું નિવેદન છે કે તેનો ઉપયોગ કરો.

મુંબઈઃ ભાજપ સમર્થક અભિનેત્રી કંગના રનૌતે સોમવારે કહ્યું કે, ભારત હવે સાચા અર્થમાં આઝાદ થઈ રહ્યું છે, કારણ કે પેહલા આપણે ઈટાલિયન સરકારના ગુલામ હતા. કંગનાના આ નિવેદનથી સ્પષ્ટ છે કે, તેણે કોંગ્રેસ પર ખુલીને પ્રહાર કર્યો છે. કંગના રનૌતે કહ્યું કે, આ ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસ પાંચ વર્ષમાં એક વખત આવે છે. મારું નિવેદન છે કે તેનો ઉપયોગ કરો. મને લાગે છે કે મારો દેશ હાલ સાચા અર્થમાં આઝાદીની મજા લઇ રહ્યો છે. કારણકે આ પહેલા આપણે લોકો મુઘલ, બ્રિટિશ અને ઇટાલિયન સરકારના ગુલામ હતા. તે પહેલાની પાર્ટીઓએ લંડનમાં રજા માણી અને મજા કરી. મતદાન કર્યા બાદ આ એક્ટ્રેસે કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે, હવે દેશ..... કંગના કહ્યું, કોંગ્રેસની સરકાર સમયે સ્થિતિ ખૂબ ખરાબ હતી. દુષ્કર્મ, ગરીબી, પ્રદુષણની જે હાલત આજે છે. તેનાથી અનેક ગણી ખરાબ હાલત કોંગ્રેસના શાસનમાં હતી. આ સ્વરાજ અને સ્વધર્મનો સમય છે. આપણે વધારે પ્રમાણમાં મતદાન કરવું જોઇએ. કંગના રનૌત બી ટાઉનની એ અભિનેત્રીઓમાં છે જે તેની વાત બિન્દાસ્ત કહે છે. તે રાષ્ટ્રવાદ પર ખૂબ વાતો કરે છે. થોડાક સમય પહેલા તેને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, એ એક એવો શબ્દ છે જે સૌથી વધારે મિસઅંડરસ્ટૂડ છે. આ શબ્દને લઇને ઘણી વાતો થાય છે. રાષ્ટ્રવાદની વ્યાખ્યા તમે તમારી આસપાસના વાતાવરણના આધારે કરો છો. તમારે એ જાણવું જરૂરી છે કે તમારા માટે શુ ફાયદાકારક છે.

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget