'મણિકર્ણિકા' અને 'મેંટલ હૈ ક્યા' માં કંઈક એવું હશે જ જેથી કંગનાને આ બંને ફિલ્મો ઉપર આટલો ભરોસો હોય ! 'મણિકર્ણિકા' એક પિરિયડ નાટ્ય છે જેમાં તે રાણી લક્ષ્મીબાઈની ભૂમિકામાં છે. જયારે 'મેંટલ હૈ ક્યા' અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી,માત્ર આ ફિલ્મના પોસ્ટર્સ જ સામે આવી રહ્યા છે.
2/3
મુંબઈ: અભિનેત્રી કંગના રનૌત બોલીવૂડમાં ક્વીન તરીકે ઓળખાય છે. પોતાની શરતો ઉપર કામ કરવા ટેવાયેલી અભિનેત્રીના રૂપે બોલિવૂડમાં પ્રચલિત છે. મોટાભાગની ફિલ્મમોમાં તે ખુદ લીડ રોલમાં હોય છે. છેલ્લા કેટલાક સમયથી તે જે રીતે અભિનય કરી રહી છે.
3/3
આગામી દિવસોમાં કંગના રાનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા' અને 'મેંટલ હૈ ક્યા' આવી રહી છે. કંગનાને તેની આ આવનારી ફિલ્મોની સફળતાનો પૂરો ભરોસો છે. આ કારણે જ તેણે નિર્માતાઓ સામે એક શરત રાખી છે. 'મેંટલ હૈ ક્યા' ફિલ્મના નિર્માતા સામે કંગનાએ એવી શરત રાખી છે કે, તે ફિલ્મની કમાણીમાં નફામાં ભાગ લેશે ! જો કે, આ મામલે હજુ નિર્માતાઓએ કોઈ જવાબ નથી આપ્યો.