શોધખોળ કરો
Alaya f: અલાયા ફર્નિચરવાલાનો કાતિલ બ્લેક લૂક થયો વાયરલ, જુઓ તસવીરો
Alaya f: અલાયા ફર્નિચરવાલાનો કાતિલ બ્લેક લૂક થયો વાયરલ, જુઓ તસવીરો
અલાયા એફ
1/6

અલાયા એફ તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. હાલમાં જ અલાયા એફ એક ઈવેન્ટમાં પહોંચી હતી. જેમાં તેણે બ્લેક ડ્રેસ પહેર્યો હતો. અલાયા આ બ્લેક લૂકમાં ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહી છે. ફેન્સ પણ તેના આ ગ્લેમરસ લૂકના વખાણ કરી રહ્યા છે.
2/6

અલાયાના લુક વિશે વાત કરીએ તો ઈવેન્ટ માટે સ્ટ્રેપલેસ મિની ડ્રેસમાં પહોંચી હતી. આ ડ્રેસને સ્લિટ કટ આપીને એક ટ્રેઇલ પણ બનાવવામાં આવી હતી, જે તેના ગ્લેમરસમાં વધારો કરી રહ્યો હતો. અભિનેત્રીએ આ ડ્રેસમાં પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કર્યું હતું.
Published at : 02 Dec 2024 07:52 PM (IST)
આગળ જુઓ





















