મને લાગે છે કે એક્ટિંગથી સારું પોતાની કંપનીની સાથે રોજિંદા કામ કરવા જોઈએ. મેં વિચાર્યું કે 60-90 દિવસ સુધીના શૂટિંગથી વધારે હું પોતાનો સમય તે વસ્તુઓને આપું જેણે મારે હેન્ડલ કરવાના છે.
4/9
સેટ પર આવ્યા પહેલા રયસાએ તેને નિયમિત રૂપથી સ્કાઈપ કોલ કર્યો અને તેનાથી મને સન્નીની સફર વિશે સમજવામાં વધારે મદદ મળી. થોડા સમય પહેલા જ્યારે ડનિયલને આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, હું તેને શરૂથી જ કરવા માંગતો નહતો.
5/9
14 વર્ષની અભિનેત્રી રયસા સૌજાનીએ આમાં નાની સન્નીની ભૂમિકા નિભાવી છે. રયસાએ કહ્યું હતું કે, સન્ની લિયોનીના નિર્દોષતા ભર્યા દિવસોમાં તેની ભૂમિકા નિભાના ભાવનાત્મક રૂપથી ચેલેન્જીંગ હતું.
6/9
આ સીરિઝમાં સન્ની લિયોનીનો પતિ ડેનિયલ વીબરનું પાત્ર સાઉથ અફ્રિકન અભિનેત્રા માર્ક બુકનરે નિભાવ્યું છે.
7/9
ટ્રેલરની શરૂઆત સન્ની લિયોનીના એક ઈન્ટરવ્યૂથી થાય છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે સન્ની લિયોનીને તેની પરિસ્થિતીએ પોર્ન ઈન્ડસ્ટ્રીમાં લઈ જવા માટે મજબૂર કરી હતી. ઈન્ટરવ્યૂમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું હતું કે એક પ્રોસ્ટિટ્યુટ અને પોર્ન સ્ટારમાં કોઈ તફાવત નથી હોતો. તો આ સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે, બન્નેમાં એક હિંમત હોય છે.
8/9
આ ફિલ્મને સન્ની લિયોનીના ચાહકો બહુ જ રાહ જોઈને બેઠા છે. 2 મીનિટ 24 સેંકડનું આ ટ્રેલર બહુ જ સારું છે જેને જોતી વખથે આ સીરિઝને લઈને તમારી ઉત્સુકતા વધી જશે. ટ્રેલરમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે કેનાડાના મિડલ ક્લાસ સીખ પરિવારની એક સામાન્ય છોકરીએ કેવી રીતે પોર્ન ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી.
9/9
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી સન્ની લિયોનીની બાયોપિક સીરિઝ ‘કિરનજીત કૌર: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સન્ની લિયોની’નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. આમાં સન્ની સિયોનીએ પોતાનું પાત્ર જાતે જ નિભાવ્યું છે. આમાં તમને સન્ની લિયોનીએ બોલિવૂડથી લઈને પોર્ન સ્ટાર સુધીની આખી સફરને બતાવવામાં આવી છે.