શોધખોળ કરો

ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!

ATM Card: જ્યારે તમે ક્યાંક ઓનલાઈન પેમેન્ટ કરો છો, ત્યારે ઘણી વખત તે પ્લેટફોર્મ તમને પૂછે છે કે શું તમારું કાર્ડ આ પ્લેટફોર્મ પર સેવ કરવું છે જેથી ભવિષ્યમાં ઝડપથી પેમેન્ટ થઈ શકે. તેનાથી બચવું જોઈએ.

ATM Card: આજના યુગમાં સાયબર ગુનેગારોની સંખ્યા એટલી વધી ગઈ છે કે એક ભૂલથી તમારું આખું બેંક ખાતું ખાલી થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે તમારા બેંક ખાતા સાથે સંબંધિત દરેક બાબતમાં સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને એટીએમ કાર્ડ કે ક્રેડિટ કાર્ડની વાત આવે ત્યારે સાવધાની વધુ વધી જાય છે.

વાસ્તવમાં, આ સીધા તમારા બેંક ખાતા સાથે જોડાયેલા છે અને આ અંગે તમારી એક ભૂલ તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. આવો, હવે અમે તમને જણાવીએ કે તે નંબર કયો છે, જેના સંબંધમાં RBI એ પણ કહ્યું છે કે તેને કાર્ડમાંથી કાઢી નાખો અથવા તેને છુપાવી દો.

કયો નંબર કાઢી નાખવાની જરૂર છે

તમારી પાસેના તમામ ATM કાર્ડ્સ અથવા ક્રેડિટ કાર્ડ્સમાં ચોક્કસપણે 3 અંકનો CVV નંબર હશે. આ નંબરને કાર્ડ વેરિફિકેશન વેલ્યુ (Card Verification Value)કહેવામાં આવે છે. જો તમે ક્યાંય પણ પેમેન્ટ કરો છો, તો આ નંબર જરૂરી છે, આ નંબર વિના તમારું કાર્ડ વેરિફાઈ થતું નથી. આવી સ્થિતિમાં, જો કાર્ડની માહિતી સાથે આ નંબર કોઈ છેતરપિંડી કરનારના હાથમાં આવી જાય છે, તો તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે.

આ કારણે RBI કહે છે કે તમારે તમારા કાર્ડ પર લખેલ CVV નંબર હંમેશા છુપાવીને રાખવો જોઈએ અથવા જો શક્ય હોય તો તેને ક્યાંક નોંધી લો અને તેને કાર્ડમાંથી કાઢી નાખો. જેથી, જો તમારું કાર્ડ ક્યારેય ખોવાઈ જાય અથવા ખોટા હાથમાં આવી જાય, તો કોઈ પણ તેનો ઉપયોગ તમારું બેંક ખાતું ખાલી કરવા માટે ન કરી શકે.

કાર્ડ સેવ કરવાનું પણ ટાળો

આ સિવાય જો તમે ઓનલાઈન છેતરપિંડીથી બચવા ઈચ્છો છો તો તમારા કાર્ડને ગમે ત્યાં સેવ કરવાનું ટાળો. વાસ્તવમાં, જ્યારે તમે ક્યાંક ઓનલાઈન પેમેન્ટ કરો છો, ત્યારે ઘણી વખત તે પ્લેટફોર્મ તમને પૂછે છે કે શું તમારું કાર્ડ આ પ્લેટફોર્મ પર સેવ કરવા માગો છો, જેથી ભવિષ્યમાં ઝડપથી પેમેન્ટ થઈ શકે. આવી સ્થિતિમાં તમારે ના કહેવું જોઈએ. કારણ કે જો પ્લેટફોર્મ સુરક્ષિત નથી તો તમારા કાર્ડની માહિતી પણ સુરક્ષિત રહેશે નહીં. તેથી જ નિષ્ણાતો સલાહ આપે છે કે ઓનલાઈન ખરીદી કરતી વખતે તમારે તમારા કાર્ડને કોઈપણ ફાલતું પ્લેટફોર્મ પર સેવ કરવું જોઈએ નહીં.

આ પણ વાંચો....

શું તમે પણ જાણો છો Google Mapનું આ ફિચર? બચી જશે Toll Tax, જાણો વિગતે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ

GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો

Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી

બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking :બનાસકાંઠા જિલ્લાને વહેંચાશે બે ભાગમાં, જુઓ ગેનીબેનનું રિએક્શન| Abp AsmitaNarmda:જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ઝીંકી દીધો ધડામ કરતો લાફો | Abp AsmitaAhmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?Banaskantha Accident: ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, ત્રણ લોકોના મોત Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
શું તમે પણ જાણો છો Google Mapનું આ ફિચર? બચી જશે Toll Tax, જાણો વિગતે
શું તમે પણ જાણો છો Google Mapનું આ ફિચર? બચી જશે Toll Tax, જાણો વિગતે
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ

Google Pay અને Phone Payની બાદશાહત થશે ખતમ! હવે આ એપ UPI પેમેન્ટમાં મચાવશે ધમાલ

New Year 2025: કોન્ડોમથી લઈને દ્રાક્ષ સુધી,નવા વર્ષની રાત્રે ભારતમાં લોકોએ જાણો શું શું કર્યું ઓર્ડર

Embed widget