વેબ સીરીઝની બૉલ્ડ એક્ટ્રેસે બ્લાઉઝ વિના જ પહેરી લીધી સાડી, તસવીર જોઇને ફેન્સના હોશ ઉડ્યા, જુઓ.............
એક્ટ્રેસ અસલ જિંદગીમાં પણ એકદમ બૉલ્ડ છે. તેનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એકથી એક તેના હૉટ ફોટોઝ અને વીડિયોથી ભરેલુ છે
નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસ અને એક્ટર પોતાની તસવીરો અને વીડિયોના કારણે ચર્ચામાં રહે છે, હવે આ લિસ્ટમાં કવિતા રાધેશ્યામ પણ આવી ગઇ છે. 'કવિતા ભાભી' (Kavita Bhabhi) વેબ સીરીઝમાં બૉલ્ડ સીન્સ આપીને તહેલકો મચાવનારી એક્ટ્રેસ કવિતા રાધેશ્યામ હંમેશા પોતાના લૂકના કારણે ચર્ચામાં રહે છે. 'વેલેન્ટાઇન ડે'ના પ્રસંગે કવિતા ભાભીએ એવી તસવીરો શેર કરી દીધી છે, જેને જોઇને ફેન્સના હોશ ઉડી ગયા છે.
બ્રા વિના જ પહેરી લીધી સાડી-
કવિતા ભાભી (Kavita Bhabhi) ઉર્ફે કવિતા રાધેશ્યામએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં કવિતા ભાભી વિના બ્લાઉઝે જ સાડી પહેરેલી દેખાઇ રહી છે. ખાસ વાત છે કે, કવિતાની બ્લેક કલરની બ્રા સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે, અને તેની ક્લીવેઝ પણ સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે.
આ તસવીરોમાં કવિતા ભાભી (Kavita Bhabhi) બાલકનીમાં કાળા રંગની સાડી પહેરેની દેખાઇ રહી છે. મોટો ગોળ ચાંદલો અને લાઇટ મેકઅપ કર્યો છે, અને આની સાથે જ તેને ઓપન હેર તેના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે. એક્ટ્રેસ કવિતા રાધેશ્યામે આ તસવીરો શેર કરતાં એક કેપ્શન લખ્યું અને ફેન્સને વેલેન્ટાઇન ડે પણ વિશ કર્યુ. કવિતાએ કેપ્શનમાં લખ્યું- હૈપ્પી વેલેન્ટાઇન ડે......
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, કવિતા ભાભી ઉર્ફી કવિતા રાધેશ્યામ અસલ જિંદગીમાં પણ એકદમ બૉલ્ડ છે. એટલુ જ નહીં તેનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એકથી એક તેના હૉટ ફોટોઝ અને વીડિયોથી ભરેલુ છે. કવિતા રાધેશ્યામે કવિતા ભાભી વેબ સીરીઝમાં બૉલ્ડનેસની તમામ હદો પાર કરી દીધી છે. આ વેબ સીરીઝને તમે ઉલ્લૂ પર જોઇ શકો છો.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
આ પણ વાંચો----
સ્પેનિશ અને ફ્રેંચ શીખવું હોય તો અહીંયા લો એડમિશન, જાણો કેટલી છે કોર્સ ફી અને કોણ કરી શકે છે અરજી
Ration Card: રાશન કાર્ડ ડીલર આપી રહ્યા છે ઓછું રાશન, આ નંબર પર કરો ફરિયાદ
ગ્રેજ્યુએટ માટે આવ્યા સારા સમાચાર, આ કંપની 55 હજારની કરશે ભરતી
ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો અહીં કરો અરજી, મળશે સારો પગાર
બેંકમાં નોકરી મેળવવાની મોટી તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો વિગતે
દેશમાં ફરીથી આ ત્રણ મોટા રાજ્યોમાં વધવા લાગ્યા કોરોનાના કેસો, જાણો મોતના આંકડાથી લઇને સંપૂર્ણ સ્થિતિ