શોધખોળ કરો
કેરળ પૂરઃ માત્ર લોકોની જ નહીં જાનવરોની પણ મદદ કરી રહ્યા છે વિરાટ-અનુષ્કા, જાણો વિગત
1/4

સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ પૂરમાં ફસાયેલા પ્રાણીઓની મદદ કરવા માંગે છે. જાનવરોને શક્ય તેટલી વહેલી મદદ પહોંચે તેમ તેઓ ઈચ્છે છે.
2/4

બર્મિંઘમઃ કેરળમાં પૂરના કારણે લોકોનું જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. બોલિવૂડ સેલેબ્સ પણ પૂર પીડિતો માટે આગળ આવ્યા છે. રાહત ફંડમાં અનેક સેલેબ્સે દાન આપ્યું છે. આ દરમિયાન એક કપલ એવું પણ છે જેમણે પૂર પીડિતો ઉપરાંત પૂરમાં ફસાયેલા જાનવરોની પણ ચિંતા છે.
Published at : 23 Aug 2018 02:04 PM (IST)
View More





















