શોધખોળ કરો

વિરાટ કોહલી જેને ભેટી પડ્યો એ ચારુલતા દાદી છે ચરોતરનાં પટલાણી, જાણો વિગત

લંડનના ક્રોયડનમાં રહેતાં ચારૂલતાબહેન પટેલનો પુત્ર યોગીનભાઇ પટેલ વિદ્યાનગરમાં રહે છે.

નવી દિલ્હી: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં મંગળવારે બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાના એક અનોખા સમર્થકે લોકોનું ખુબ ધ્યાન ખેંચ્યું. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બેટ્સમેન રોહિત શર્મા પણ આ ચાહકને મળવા માટે સ્પેશિયલ આવ્યાં હતાં. 87 વર્ષના ચારુલતા પટેલ તિરંગો લહેરાવતા અને સીટી વગાડતા જોવા મળ્યાં હતાં. તેમનો આ જુસ્સો જોઈને ક્રિકેટપ્રેમીઓ પણ ગેલમાં આવી ગયાં હતાં અને તેમણે આ દાદીમાને બીરદાવ્યા હતાં. વિરાટ કોહલી જેને ભેટી પડ્યો એ ચારુલતા દાદી છે ચરોતરનાં પટલાણી, જાણો વિગત નોંધનીય છે કે, વડાપ્રધાન, વિરાટ કોહલી, ઉદ્યોગપતિ મહિન્દ્રા, રણવીરસિંહ, અનુષ્કમા શર્મા, બોમન ઈરાની સહિત અનેક દિગ્ગજોએ ચારુલતા પટેલની તસવીર શેર કરી હતી. 87 વર્ષીયે ચારૂલત્તાબહેન પટેલ ચરોતરના પેટલાદના સુણાવના રહેવાસી છે. વિરાટ કોહલી જેને ભેટી પડ્યો એ ચારુલતા દાદી છે ચરોતરનાં પટલાણી, જાણો વિગત લંડનના ક્રોયડનમાં રહેતાં ચારૂલતાબહેન પટેલનો પુત્ર યોગીનભાઇ પટેલ વિદ્યાનગરમાં રહે છે. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વમાં ગમેતે સ્થળે ક્રિકેટ મેચ રમાતી હોય ત્યારે મારી માતા ટીવી સામે ગોઠવાઇ જાય છે. ક્યાં વર્ષે કઇ ટીમ અને કયા બેટ્સમેન કેટલા રન કે બોલરની વિકેટો, પરિણામ સહિત તમામ મેચોની માહિતી ઉપલબ્ધ છે. હવે ફોન આવતા તે હવે ચોપડામાં લખતાં નથી. વિરાટ કોહલી જેને ભેટી પડ્યો એ ચારુલતા દાદી છે ચરોતરનાં પટલાણી, જાણો વિગત યોગીનભાઈએ જણાવ્યું કે, દસ વર્ષ પહેલા થાપાનું હાડકું તુટી ગયું હોવાથી તેઓ વ્હીલચેરમાં ફરે છે. છતાં તેઓ ઇગ્લેન્ડના તમામ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોવા માટે જાય છે. બર્મિંગહામમાં ટીમ ઇન્ડિયાને જોશ પુરૂપાડવા માટે લંડનથી રાત્રે 12 કલાકે કારમાં બેસીને પાંચ કલાકની મુસાફરી કરીને પહોચી ગયાં હતાં. વિરાટ કોહલી જેને ભેટી પડ્યો એ ચારુલતા દાદી છે ચરોતરનાં પટલાણી, જાણો વિગત કેપ્ટન વિરાટ કોહલી પેવેલિયનમાં બેસીને મેચ નિહાળી રહ્યાં હતાં. ત્યારે લાઇવ ટેલિકાસ્ટ દરમિયાન પીપુડુ વગાડીને ટીમ ઇન્ડિયાનો જુસ્સો વધારી રહેલા ચારૂલતાબેનને સ્ક્રીન પર જોયા હતાં. આથી કોહલી તેમની પાસે આવ્યો હતો. તેમની સાથે વાતો કરી હતી. ત્યારે ચારૂલતાબેને માથા પર હાથ મુકીને ભારતીય ટીમ વર્લ્ડકપ જીતે તેવા આર્શીવાદ આપ્યાં હતાં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન

ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..

પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી

Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે

Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત

6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું

Embed widget