શોધખોળ કરો
અક્ષય કુમારની ગોલ્ડ ફિલ્મ જોયા પછી સેહવાગ-ગંભીરે શું કરી કોમેન્ટ ? જાણો વિગત
1/5

વિરેન્દ્ર સેહવાગ ગૉલ્ડ ફિલ્મનાં ફેન થઈ ગયા છે. તેમણે લખ્યું કે, ‘ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આમંત્રણ આપવા માટે આભાર અક્ષય. હું તો આ ગૉલ્ડ માટે સંપૂર્ણ રીતે સોલ્ડ થઈ ગયો. જોરદાર એક્ટિંગ અને ઇન્સાપયર કરે તેવી ફિલ્મ. આશા છે કે આ ઉત્તમ ફિલ્મ સાબિત થશે અને લોકોને પ્રેરણા આપશે.’
2/5

સેહવાગે જ નહી પરંતુ ગંભીરે પણ ફિલ્મ ગૉલ્ડની પ્રશંસા કરી. તેણે લખ્યું કે, ‘અક્ષયે ગૉલ્ડ દ્વારા ગૉલ્ડ મેળવી દીધો. શું જોરદાર એક્ટિંગ કરી છે મિસ્ટર ખેલાડીએ. તમે તમારી એક્ટિંગથી ઇતિહાસને સારી રીતે દર્શાવ્યો. મને આ ફિલ્મ ઘણી જ પસંદ આવી.’
Published at : 15 Aug 2018 10:13 AM (IST)
View More





















