શોધખોળ કરો
સલમાનને ઐશ્વર્યાના ભાઈનો રોલ મળતાં સલમાને શું કરેલું ? જાણો વિગત
1/5

તેણે કહ્યું કે, “શાહરૂખ પહેલા સલમાન અને આમિર ખાનને મેક્સનાં રોલ માટે અપ્રોચ કરવામાં આવ્યા હતા, પરંતુ આખરે આ રૉલ શાહરૂખ ખાનને ફાળે ગયો હતો. તેને આ પાત્ર નિભાવવામાં કોઇ જ અડચણ નહતી પડી.
2/5

ઓછી ફિલ્મોમાં જોવા મળતી ઐશ્વર્યાને આ ફિલ્મની રિલીઝ દરમિયાન ઘણા રસપ્રદ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા અને એક પ્રશ્નનો જવાબ આપતા ઐશ્વર્યાએ સૌને ચોંકાવી દીધા હતા. ‘ફન્ને ખાં’નાં પ્રમોશન્સ દરમિયાન જ્યારે ઐશ્વર્યાને પુછવામાં આવ્યુ કે શું ફિલ્મ ‘જોશ’માં ઐશ્વર્યાને શાહરૂખની બહેનનું પાત્ર નિભાવવામાં કોઇ મુશ્કેલી પડી હતી? કેમ કે આ ફિલ્મની પહેલા ઐશ્વર્યા ‘મોહબ્બતે’ ફિલ્મમાં શાહરૂખ ખાનની પ્રેમિકા બની હતી.
Published at : 08 Aug 2018 10:42 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
ગેજેટ




















