શોધખોળ કરો

હોટ એક્ટ્રેસે પ્રજાસત્તાક દિનને સ્વતંત્રતા દિવસ ગણાવીને શુભેચ્છા આપતાં થઈ ગઈ ટ્રોલ, યુઝર્સે કહ્યુંઃ મેડમ સ્કૂલ ગયાં હતાં કે નહીં ?

અનેક સેલિબ્રિટીએ સોશિયલ મીડિયા પર દેશવાસીઓ અને ફેંસને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી હતી.

મુંબઈઃ મંગળારે દેશભરમાં 72માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. આ દરમિયાન અનેક સેલિબ્રિટીએ સોશિયલ મીડિયા પર દેશવાસીઓ અને ફેંસને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી હતી. બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પણ તેના ટ્વીટર હેન્ડલ પરથી ગણતંત્ર દિવસની શુભકામના આપી હતી.જોકે ટ્વીટમાં ગડબડના કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાને આવી હતી. શિલ્પા શેટ્ટીએ ટ્વીટ દરમિયાન ગણતંત્ર દિવસને સ્વતંત્રતા દિવસ લખ્યો હતો. જેને લઇ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી. જોકે શિલ્પા શેટ્ટીએ ટ્વીટને બાદમાં સુધારી દીધું હતું પરંતુ એટલીવારમાં સોશિયલ મીડિ પર યૂઝર્સે સ્ક્રીનશોટ લઇને ફરતો કરી દીધો હતો. જેના કારણે ટ્રોલ થઈ હતી. ગણતંત્ર દિવસના અવસરે શિલ્પા શેટ્ટીએ ટ્વીટ કરીને લખ્યું, તમને બધાને 72મા સ્વતંત્રતા દિવસની અઢળક શુભકામના. તમામ ભારતીયોને હેપ્પી રિપબ્લિક ડે. બંધારણે આપણને જ અધિકાર આપ્યા છે તેને જાળવી રાખવાનો સંકલ્પ લો... ન માત્ર પોતાના માટે, પરંતુ આપણા દેશના તમામ નાગરિકો માટે પણ. જય હિંદ. ટ્રોલ થયા બાદ તેણે ટ્વીટ ડિલીટ કરીને નવી પોસ્ટ શેર કરી હતી. હોટ એક્ટ્રેસે પ્રજાસત્તાક દિનને સ્વતંત્રતા દિવસ ગણાવીને શુભેચ્છા આપતાં થઈ ગઈ ટ્રોલ, યુઝર્સે કહ્યુંઃ મેડમ સ્કૂલ ગયાં હતાં કે નહીં ? યૂઝર્સે શિલ્પા શેટ્ટીને ટ્રોલ કરીને પૂછ્યું, મેડમજી તમે સ્કૂલે નહોતા ગયા. ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ વચ્ચેનો ભેદ ખબર નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ

ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ

ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર

24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?

Embed widget