શોધખોળ કરો
જ્યારે જેન્ટ્સ ટોઈલેટમાં ઘુસી ગયા આલિયા-દીપિકા અને પછી.....
1/3

શોમાં દીપિકા અને આલિયાએ જણાવ્યું કે, બર્લિનમાં IIFA એવોર્ડ બાદ અચાનક દીપિકા-આલિયાએ ડાયરેક્ટર શકુન બત્રા અને પોતાના મિત્રોની સાથે કોલ્ડપ્લેના કોન્સર્ટ જોવાની યોજના બનાવી.
2/3

મુંબઈઃ ટીવીના પોપ્યુલર ટોક શો કોફી વિધ કરણની છઠ્ઠી સીઝનનો પ્રથમ શો ટેલિક્સાટ થઈ ગયો છે. પ્રથમ એપિસોડની થીમ ગર્લ પાવર હતી. શોની પ્રથમ ગેસ્ટ દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ હતી. શોના હોસ્ટ કરણ જૌહર સાથે વાતચીતમાં આલિયા અને દીપિકાએ જણાવ્યું કે, તે એક વખત જેન્ટ્સ ટોઈલટમાં ઘુસી ગઈ હતી.
Published at : 25 Oct 2018 07:37 AM (IST)
View More




















