શોધખોળ કરો

Pics: ફોર્મલ ડ્રેસમાં પંજાબી હીરોઇનનો તહેલકો, ઓલ બ્લેક શૉર્ટમાં શેર કરી તસવીરો.......

આ તસવીરોમાં એક્ટ્રેસ હૉટ ફોર્મલ ડ્રેસમાં હૉટનેસને તડકો લગાવતી દેખાઇ રહી છે. સોનમ બાજવાની આ તસવીરો પર ફેન્સ ખુબ લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે.

Sonam Bajwa: જાણીતી પંજાબી એક્ટ્રેસ સોનમ બાજવા આજકાલ ખુબ ચર્ચામાં છે. સોનમ બાજવાની લેટેસ્ટ તસવીરોએ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. એક્ટ્રેસની ન્યૂ લૂક વાળી તસવીરો પર ફેન્સ ફિદા થયા છે. પંજાબની દિલકશ હસીના સોનમ બાજવા પોતાના કિલર અંદાજ માટે ખુબ જાણીતી છે. તાજેતરમાં જ સોનમ બાજવાની કેટલીક તસવીરો વાયરલ થઇ છે જેમાં તે સિમ્પલ લૂકમાં શાનદાર પૉઝ આપતી દેખાઇ રહી છે. 

આ તસવીરો એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી શેર કરી છે. આ તસવીરો એક્ટ્રેસના લેટેસ્ટ ફોટોશૂટની છે. આ તસવીરોમાં સોનમ બાજવા બહુ જ સુંદર લાગી રહી છે. વળી, આ તસવીરોમાં એક્ટ્રેસ હૉટ ફોર્મલ ડ્રેસમાં હૉટનેસને તડકો લગાવતી દેખાઇ રહી છે. સોનમ બાજવાની આ તસવીરો પર ફેન્સ ખુબ લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે.

આવુ પહેલીવાર નથી બન્યુ કે સોનમ બાજવાએ પોતાની તસવીરોથી સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી હોય. આ પહેલા પણ એક્ટ્રેસ અનેકવાર ફેન્સના દિલ ઘાયલ કરી ચૂકી છે. 

View this post on Instagram
 
A post shared by Sonam Bajwa (@sonambajwa)

સોનમ બાજવા પંજાબની ટૉપની હીરોઇનોમાની એક છે. સુંદરતા માટે એક્ટ્રેસને ખુબ લોકો પસંદ કરે છે. સોનમ બાજવાએ પોતાની કેરિયરમાં ગુડિયાં પટોલે, પૌદા અને કપ્પલ જેવી કેટલીય દમદાર પંજાબી ફિલ્મો કરી છે. 

View this post on Instagram
 
A post shared by Sonam Bajwa (@sonambajwa)

View this post on Instagram
 
A post shared by Sonam Bajwa (@sonambajwa)

View this post on Instagram
 
A post shared by Sonam Bajwa (@sonambajwa)

View this post on Instagram
 
A post shared by Sonam Bajwa (@sonambajwa)

View this post on Instagram
 
A post shared by Sonam Bajwa (@sonambajwa)

View this post on Instagram
 
A post shared by Sonam Bajwa (@sonambajwa)

---

આ પણ વાંચો...... 

AHMEDABAD : સંબંધોને શર્મશાર કરતી ઘટના, મામાએ 12 વર્ષની ભાણી પર નજર બગાડી

મહિલા પ્રોફેસરે બિકીનીમાં તસવીર પોસ્ટ કરી, કોલેજે રાજીનામું માંગ્યું અને 99 કરોડની બદનક્ષીની નોટિસ મોકલી

Adani Total Gas: અદાણી ટોટલ ગેસે PNG અને CNG ના ભાવ ઘટાડ્યા, જાણો નવા રેટ

Horoscope Today 19 August 2022: મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ અને કન્યા સહિત તમામ રાશિઓનું જાણો રાશિફળ

Google Play Storeએ 10 વર્ષ કર્યા પુરા, અહીં વાંચો તેના 10 વર્ષનો સફર.......

CBI Raid at Sisodia's House: જાણો મનિષ સિસોદિયાને ત્યાં રેડ પર ઈસુદાન ગઢવીથી લઈને કપિલ સિબ્બલે શું આપી પ્રતિક્રિયા

Janmashtami 2022: વૉટ્સએપમાં છે 'જન્માષ્ટમી'ના આ ખાસ સ્ટીકરો, આ રીતે ડાઉનલૉડ કરીને મોકલો દોસ્તોને......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 

કેંદ્ર સરકારે  'X' ને નોટિસ મોકલી, Grok AI પરથી અશ્લીલ કન્ટેન્ટ હટાવવાનો આદેશ, 72 કલાકમાં માંગ્યો રિપોર્ટ 

દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 

BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર

વિડિઓઝ

Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર થયો પર્દાફાશ
Ahmedabad News: અમદાવાદમાં ઈડીની છેતરપિંડીના આરોપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
કેંદ્ર સરકારે  'X' ને નોટિસ મોકલી, Grok AI પરથી અશ્લીલ કન્ટેન્ટ હટાવવાનો આદેશ, 72 કલાકમાં માંગ્યો રિપોર્ટ 
કેંદ્ર સરકારે  'X' ને નોટિસ મોકલી, Grok AI પરથી અશ્લીલ કન્ટેન્ટ હટાવવાનો આદેશ, 72 કલાકમાં માંગ્યો રિપોર્ટ 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 

ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 

મુંબઈ ઈન્ડિયન્સે લોન્ચ કરી નવી જર્સી, પાછલી સીઝન કરતા શું છે અલગ, જુઓ વીડિયો 

Embed widget