શોધખોળ કરો

માત્ર 12 વર્ષની ઉંમરે જ આ એક્ટ્રેસ બની હતી હવસનો શિકાર, માતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

મધુરિમાની માતાએ કહ્યું, એક શિક્ષક ઘરે આવતો હતો અને મધુરીમા તેમજ તેનો નાનો ભાઈ શ્રીકાંત તેની પાસે ભણતા હતા.

મુંબઈઃ બિગ બોસ 13ની વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક મધુરિમા તુલીએ હાલમાં જ તેના બાળપણનો એક ચોંકાવનારો કિસ્સો જણાવ્યો હતો. તેણે જણાવ્યું કે, તે બાળપણમાં છેડતી અને જાતીય શોષણનો ભોગ બની હતી. હવે માધુરીમાની માતાએ પણ તેની પુત્રી સાથેની ઘટના અંગે ખુલ્લેઆમ વાત કરી છે. એક વાતચીતમાં મધુરિમાની માતાએ કહ્યું કે, તેમની પુત્રી 12 વર્ષની ઉંમરે છેડતી અને જાતીય શોષણનો ભોગ બની હતી. સ્પોટબોય સાથે વાતચીત કરતી વખતે મધુરિમાની માતાએ જણાવ્યું કે, જ્યારે તે 12 વર્ષની હતી ત્યારે છેડતી અને જાતીય શોષણનો ભોગ બની હતી. તેમણે કહ્યું કે, ‘મને નવાઈ લાગે છે કે મધુરિમાએ આ બાબતે વાત કરી. જે કંઈ થયું તેના વિશે વિચારીને મને હજું તકલીફ થાય છે. તે ઘટના ડરામણી હતી. મધુરિમા તે વાતને હજુ નથી ભૂલી’. માત્ર 12 વર્ષની ઉંમરે જ આ એક્ટ્રેસ બની હતી હવસનો શિકાર, માતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો મધુરિમાની માતાએ કહ્યું, એક શિક્ષક ઘરે આવતો હતો અને મધુરીમા તેમજ તેનો નાનો ભાઈ શ્રીકાંત તેની પાસે ભણતા હતા. શિક્ષકે થોડો સમય ભણાવ્યા પછી, મધુરીમા રૂમની બહાર નીકળી જતી હતી. તે ફરિયાદ કરતી કે, શિક્ષક તેને પીઠ અને પગમાં પીંચ કરી રહ્યો છે. પહેલા મને લાગ્યું હતું કે તે ભણવાનો કંટાળો આવે એ માટે આ બધું કરી રહી છે. પરંતુ પછી જ્યારે મને હકિકતની ખબર પડી ત્યારે મેં શિક્ષકને કાઢી મૂક્યો. મધુરિમાની માતાએ તેમ પણ કહ્યું કે, તે શ્રીકાંત અને મધુરિમાને એવી રીતે બેસાડતો જેથી શ્રીકાંત જોઈ ન શકે કે તે તેની બહેનને અડપલા કરી રહ્યો છે. શનિવારના એપિસોડમાં બિગ બોસ 13ના ઘરમાં દીપિકા પાદુકોણ, વિક્રાંત મેસી અને લક્ષ્મી અગ્રવાલ છપાક ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતા. જ્યાં લક્ષ્મીની સ્ટોરી સાંભળીને ઘરવાળા ઈમોશનલ થઈ ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

Embed widget