30 વર્ષની મૉડલે 60 માળની ઇમારત પરથી કુદીને કર્યો આપઘાત, મરતા પહેલા લખી આ ચોંકાવનારી પૉસ્ટ, જાણો
ડેલી મેઇલ અનુસાર, 30 વર્ષીય મૉડલ ચેલ્સી ક્રિસ્ટ (Cheslie Kryst) એ સવારે 7 વાગેને 15 મિનીટ (અમેરિકન સમયાનુસાર) પર મેનહટન (Manhattan)માં સંદિગ્ધ રીતે આત્મહત્યા કરી લીધી.
Cheslie Kryst death: મિસ યૂએસએ 2019 (Miss USA 2019 ) રહેલી અને અમેરિકન મૉડલ ચેલ્સી ક્રિસ્ટે (Cheslie Kryst) 60 માળની ઇમરાત પરથી કુદી ગઇ છે, કુદ્યા બાદ તેનુ મોત થઇ ગયુ છે. વળી હવે સામે આવ્યુ છે કે, તેને પોતાના મોત પહેલાના કેટલાક કલાક પહેલા જ ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ લખી હતી. ચેલ્સી ક્રિસ્ટ મેન્થલ હેલ્થને લઇને સતત પોતાની વાત કહ્યાં કરતી હતી.
ડેલી મેઇલ અનુસાર, 30 વર્ષીય મૉડલ ચેલ્સી ક્રિસ્ટ (Cheslie Kryst) એ સવારે 7 વાગેને 15 મિનીટ (અમેરિકન સમયાનુસાર) પર મેનહટન (Manhattan)માં સંદિગ્ધ રીતે આત્મહત્યા કરી લીધી. 60 માળની ઓરિયન બિલ્ડિંગમાં તેનો 9માં માળે એપાર્ટમેન્ટ હતો. તે છેલ્લે 29મા ફ્લૉર પર જોવા મળી હતી.
View this post on Instagram
વર્ષ 2019માં ચેલ્સી ક્રિસ્ટ (Cheslie Kryst) એ 2019માં નોર્થ કેરોલિનાનુ પ્રતિનિધિત્વ કરતા મિસ યૂએસએ 2019નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. વળી, તે એક વકીલ પણ હતી. તે નોર્થ અને સાઉથ કેરોલિનામાં લૉની પ્રેક્ટિસ પણ કરી રહી હતી. તે સોશ્યલ અને ક્રિમિનલ રિફોર્મ્સની પક્ષઘર પણ હતી. મિસ યુએસએ 2019 (Miss USA 2019) બન્યા બાદ એક્ટ્રેસા નામના શૉની સંવાદદાતા પણ બની ગઇ હતી. ડેઇલી મેઇલ અનુસાર, તે મેન્ટલ હેલ્થ પર બેફિકર ચર્ચાઓ કરતી હતી, આ વિશે તેને પોતાના કેટલાય ઇન્ટરવ્યૂમાં પણ બોલી ચૂકી છે.
View this post on Instagram
વળી, પોતાના મોત પહેલા તેને ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ પણ લખી હતી- આ દિવસ તમારા માટે આરામ અને શાંતિ લાવે. પોલીસને તેના ઘરેથી જે સુસાઇડ નૉટ મળી છે, તેમાં તેને બધુ પોતાની માં April Simpkinsના નામે કરવાનુ કહ્યું છે. જોકે, તેને સુસાઇડ કેમ કર્યુ ? એ વાત નૉટમાં નથી લખી.
Your #MissUSA 2019 is... NORTH CAROLINA! 👑
— Miss USA (@MissUSA) May 3, 2019
LIVE from @GrandSierra in @RenoTahoe, this is #MissUSA. pic.twitter.com/2xMSvJh4sg
તેના LinkedIn page પર પણ જાણકારી અવેલેબલ છે, તે અનુસાર, તેને વેક ફૉરેસ્ટ યૂનિવર્સિટી સ્કૂલ ઓફ લૉ ઇન વિન્સ્ટન્ટન સલેમમાંથી લીધી હતી. ગ્રેજ્યૂએશન યૂનિવર્સિટી ઓફ સાઉથ કેરોલિના (University of South Carolina)માંથી કર્યુ હતી.
View this post on Instagram
આ પણ વાંચો-----
Medical Science And Infertility: લગ્નના વર્ષો બાદ પણ નથી કરી શકતા કંસીવ તો આ ટેકનિક કારગર છે
Health Tips: વધતી ઉંમરના લક્ષણોને રોકે છે આ 4 વસ્તુઓ, હંમેશા રહેશો યંગ, આ રીતે કરો સેવન
પાટણઃ ગીતા રબારીના શૂટિંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ ફરિયાદ દાખલ
Government Jobs: રેલ્વેમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે....