અમૃતા સિંહે સલાહ આપી છે, જી, હા. તેને પણ બીજી માતાઓની જેમ તેના પર કોઇ રોકટોક નથી લગાવી અને કોઇ નારાજગી પણ નથી દર્શાવી. તેને કહ્યું તેને કાર્તિકની સાથે ડેટિંગને લઇને કાર્તિકને પહેલની રાહ જોવી જોઇએ.
3/4
એક્ટ્રેસ સારા અલી ખાને કાર્તિક આર્યનને ડેટ કરવાની વાત કહી હતી હવે તેના પર તેને મોટો ખુલાસો કર્યો છે. આ મામલે તેની માતા અમૃતા સિંહે એક શૉકિંગ એડવાઇઝ આપી છે.
4/4
મુંબઇઃ જ્યારથી એક્ટ્રેસ સારા અલી ખાને કરણ જોહરના ચેટ શૉ 'કૉફી વિથ કરણ'માં એ વાત કહી છે કે તે 'સોનુ કે ટીટૂ કી સ્વીટી' ફેમ કાર્તિક આર્યનને ડેટ કરવા માગે છે. ત્યારેથી બૉલીવુડ ફેન્સમાં હલચલ મચી ગઇ છે.